Mi Note 10માં 108 મેગાપિક્સલ લેન્સની સાથે મળશે 5 કેમેરા

News18 Gujarati
Updated: November 6, 2019, 3:42 PM IST
Mi Note 10માં 108 મેગાપિક્સલ લેન્સની સાથે મળશે 5 કેમેરા
Mi Note 10

આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે, 108 મેગાપિક્સલ કેમેરા હશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : Mi Note 10ને આજે 6 નવેમ્બર ઓફિશિયલી સ્પેનમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં 108 મેગાપિક્સલની સાથે કેમેરા હશે. માનવામાં આવી રહ્યું છે કે, Mi CC9 Proનું જ ગ્લોબલ વેરિએન્ટ Mi Note 10 હશે. Mi CC9 Proને ચીનમાં કાલે એટલે 5 નવેમ્બરનાં રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ફોનમાંથી આજે જ Delete કરો આ App, જે જણાવ્યા વગર જ કાઢી રહી છે ખાતામાંથી પૈસા

જોઇ લો ફોનનું ટીઝર

કંપનીએ આ ફોનના ટીઝર પણ જાહેર કર્યો છે. આ ટીઝર પ્રમાણે લોકોને આ ફોનમાં 108 મેગાપિક્સલનો કેમેરો અને 50 એક્સ ડિજિટલ ઝૂમ મળશે.



આ પણ વાંચો : હવે WhatsApp પર જોવા મળશે Netflix શોનું ટ્રેલર

એક રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 6.4 ઈંચ ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. યૂઝર્સને શ્રેષ્ઠ પરફોર્મેસ માટે ક્વાલકોમ સ્નૈપડ્રેગન 730 જી એસઓસી અને છ જીબી રૅમનો સપોર્ટ મળશે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમરા, 20 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ, મેક્રો સેંસર અને એક પોટ્રેટ શૂટર આપવામાં આવ્યું છે. આ સાથે જ 32 મેગાપિક્સલવાળા ફ્રંટ કેમેરાથી સેલ્ફી ક્લિક કરી શકાશે.
First published: November 6, 2019, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading