આ દિવાળી પર 10,000 કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો LED ટીવી

News18 Gujarati
Updated: October 15, 2019, 2:44 PM IST
આ દિવાળી પર 10,000 કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો LED ટીવી
જૂનું ટીવીને બદલીને લાવો LED ટીવી, મળશે 10 હજારથી પણ ઓછી કિંમતમાં

જૂનું ટીવીને બદલીને લાવો LED ટીવી, મળશે 10 હજારથી પણ ઓછી કિંમતમાં

  • Share this:
જો તમને તમારુ જૂનું ટીવી પસંદ નથી અને નવું એલઇડી ટીવી લેવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી ઑફર છે. એલઇડી ટીવી પર તમારા મનપસંદ કાર્યક્રમો જોઈ શકાય છે. આ દિવાળી સેલમાં 10,000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં વિકલ્પ મળે છે આ તમામ વિકલ્પ 32 ઇંચની એચડી રેડી ટીવી પર છે.

1. Shinco 80 cm (32 Inches) HD Ready Smart LED TV - Shinco- કંપનીનું આ ટીવી 32 ઇંચનું છે. આ ટીવીનું સૌથી મોટું ફીચર છે તે સ્માર્ટ એલઇડી છે. તે ક્વોડ કોર પ્રોસેસર અને ઍન્ડ્રોઇડ 8.0 સાથે છે. આ ટીવી પર તમે હૉટસ્ટાર, જી -5, સોની લિવ, વૂટની જેમ ઇન્સ્ટોલ કરી શકો છો. આ બધું તમને 7,999 રુપિયામાં મળશે. હવે કહો કે આનાથી સારી ડીલ્સ તમને ક્યા મળશે, આઈસીઆઈસી બૅન્કના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સ દ્વારા પેમેન્ટ પર દસ ટકા વધારાની છૂટ પણ છે.આ પણ વાંચો: Vodafoneનો 69 રુપિયાનો પ્લાન, 28 દિવસની વેલિડિટી સાથે મળશે 4જી ડેટા

2. ADSUN 80 cm (32 Inches) HD Ready LED TV - ADSUNનું 32 ઇંચનું એલઇડી ટીવી એચડી રેડી છે. આ પ્રોડક્ટને ઍમેઝોન યૂઝર્સે 4.1 ની રેટિંગ આપી છે. આ ટીવી એ + ગ્રેડની આઈપીએસ પેનલ સાથે છે. આ ટીવીમાં 20 વૉટનું સાઉન્ટ આઉટપુટ મળે છે. આ તમને 6,749માં મળી જશે.

3. Kevin 80 cm (32 Inches) HD Ready LED TV - આ પ્રોડક્ટને ઍમેઝોન યૂઝર્સે 4.3 ની રેટિંગ આપી છે. આ ટીવીની એમ.આર.પી. 13,891 રુપિયા છે પરંતુ ઍમેઝોનના આ દિવાળી સેલમાં તે ટીવી તમે ફક્ત 6,499 ખર્ચ કરી તમારા ઘર માટે લઇ શકો છો.આ પણ વાંચો: દિવાળી ઑફર: Xiaomiના આ ફોનને માત્ર 149 રુપિયામાં ખરીદો

4. Micromax 81 cm (32 Inches) HD Ready LED TV 32P8361HD - ઇન્ડિયન કંપની માઇક્રોમેક્સની આ ટીવી 8,499 રુપિયામાં ઍમેઝોન પર મળી રહી છે. આ ટીવીમાં બે એચડીએમઆઇ પોર્ટ, બે યુએસબી પોર્ટ અને એક વીજિયા પોર્ટ સાથે હવે છે.
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading