16મી ઓક્ટોબર થી 21મી ઓક્ટોબર દરમિયાન મોટા ડિસ્કાઉન્ટ ઉપર મેળવો તમારો મનપસંદ Redmi સ્માર્ટફોન, વધુ વિગતો અહીં મેળવો!

16મી ઓક્ટોબર થી 21મી ઓક્ટોબર દરમિયાન મોટા ડિસ્કાઉન્ટ ઉપર મેળવો તમારો મનપસંદ Redmi સ્માર્ટફોન, વધુ વિગતો અહીં મેળવો!
Redmi દિવાળી સેલ

આ સેલ દરમિયાન, ₹ 1 Flash સેલમાં ભાગ લઈને તમે Redmi Note 9 Pro, Mi ટીવી અને ઘણું જીતી શકો છો અથવા ‘પિક એન ચુઝ બંડલ ઓફર’ સાથે તમે વધુ બચત પણ કરી શકો છો.

 • Share this:
  તહેવારોની સિઝન આવી ગઈ છે અને આ સિઝન દરમિયાન ભારતની સૌથી લોકપ્રિય અને નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ Redmi તેની ઓફિશિયલ વેબસાઇટ mi.com પર દિવાળી સેલ લઈ આવી છે, જેમાં તમને સ્માર્ટફોન થી લઈને એક્સેસરીઝ ઉપર ક્યારેય ના જોઈ હોય એવી આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરો મળશે . આ સેલ 16મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી ચાલશે.

  ભારતના સૌથી મોટા તહેવાર એટલે કે દિવાળીની ઉજવણી સાથે, Redmi ઇન્ડિયા ઘણી બધી આકર્ષક ઓફરો લઈને આવી છે, જેમ કે, સૌથી લોકપ્રિય Redmi Note 9 સિરીઝ મળશે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે, Redmi 9 સિરીઝ પર પહેલી વાર મળશે ડિસ્કાઉન્ટ, અને સાથે જ 'દેશ કા સ્માર્ટફોન' Redmi 9A અને ઓડિઓ પ્રોડક્ટસ તેમજ એક્સેસરીઝ પર મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરો. એટલું જ નહીં, આ આ ઓફરો સાથે તમને Axis Bank ના કાર્ડ અને BOB ક્રેડિટ કાર્ડ સાથે રૂ.1000 નું ઇંસ્ટંટ ડિસ્કાઉન્ટ પણ મળશે.  Redmi ઇન્ડિયા ની ટોપ ઓફરો
  Products Offer price MRP
  Redmi Note 9

  10999  14999


  Redmi Note 9 Pro

  12999  16999


  Redmi Note 9 Pro Max

  15999  18999


  Redmi Smart Band

  1399  2099  રૂ.18,999 ની સ્ટાર્ટિંગ MRP પર લોન્ચ થયેલ, Redmi Note 9 Pro Max ફક્ત રૂ.15,999 થી ઉપલબ્ધ છે જે પ્રો કેમેરા અને મેક્સીમમ પર્ફોર્મન્સ આપે છે. જ્યારે પર્ફોર્મન્સ પાવરહાઉસ Redmi Note 9 Pro માત્ર રૂ.12,999 માં તમે ખરીદી શકો છો જેની MRP કિમત લોન્ચ દરમિયાન રૂ.16,999 હતી. આ બંને મોડેલ 12 અને 6 મહિનાની નો-કોસ્ટ EMI ઓફર પર ઉપલબ્ધ છે. ચેમ્પિયન સ્માર્ટફોન, Redmi Note 9, અત્યાર સુધીના સૌથી ઓછા ભાવે ઉપલબ્ધ છે, જેની કિમત રૂ.10,999 થી શરૂ થાય છે, જે રૂ.14,999 ની MRP કિમત પર લોન્ચ થયો હતો.

  શક્તિશાળી પ્રદર્શન, ઇમર્સિવ ડિસ્પ્લે અને બેસ્ટ કેમેરા એક્સપિરિયન્સ, આ બધુ વ્યાજબી ભાવે ઓફર કરવા માટે જાણીતા, Redmi 9 સિરીઝના ફોન્સ પહેલી વાર મર્યાદિત સમય માટે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, રૂ.13,999 ની MRP વાળો Redmi 9 Prime (4GB+128GB) તમે ફક્ત રૂ.10,999 માં ખરીદી શકો છો, જ્યારે Redmi 9i ફક્ત રૂ.8,299 ની શરૂઆતી કિમતે ઉપલબ્ધ છે. લાખો ભારતીયોની પસંદગી એટલે કે ‘દેશ કા સ્માર્ટફોન’, Redmi 9 ની કિમત હવે 6,499 થી શરૂ થાય છે, જેની MRP કિમત રૂ.8,499 છે.

  Redmi દિવાળી સેલ


  આ લોકપ્રિય બ્રાંડે તેમની ‘દિવાલી વિથ MI’ ઓફર તેના લાઇફસ્ટાઇલ પ્રોડક્ટસ પર પણ શરૂ કરી છે. ઓફર મુજબ હાલમાં જ લોંચ થયેલ Redmi SonicBass Wireless Earphones તમને MPR ના લગભગ બે તૃતીયાંશ ભાગે મળશે. સાથે જ, ટ્ર્યુલી વાયરલેસ એટલે કે Redmi Earbuds 2C અને S તમે ફક્ત રૂ.1,299 અને રૂ. 1,499 માં ખરીદી શકો છો.

  આ સેલ દરમિયાન, ₹ 1 Flash સેલમાં ભાગ લઈને તમે Redmi Note 9 Pro, Mi ટીવી અને ઘણું જીતી શકો છો અથવા ‘પિક એન ચુઝ બંડલ ઓફર’ સાથે તમે વધુ બચત પણ કરી શકો છો. તમે MI ગિફ્ટ કાર્ડ સાથે તમે તમારા મિત્રો અને પ્રિયજનો માટે આ દિવાળી વધુ આનંદમય બનાવી શકો છો.

  આ દિવાળીમાં MI સાથે જગમાગવા માટે તૈયાર થઈ જાઓ અને અહીં તમારા મનપસંદ Redmi પ્રોડક્ટ મેળવો.

  આ એક ભાગીદારીવાળી પોસ્ટ છે
  Published by:Chaitali Shukla
  First published:October 17, 2020, 10:07 am

  ટૉપ ન્યૂઝ