Home /News /tech /

Amazon પર છપ્પર ફાડ Offer! ફક્ત અઢી હજારમાં ખરીદો Xiaomiનો સૌથી પાતળો 5G Smartphone, આજે છેલ્લો મોકો

Amazon પર છપ્પર ફાડ Offer! ફક્ત અઢી હજારમાં ખરીદો Xiaomiનો સૌથી પાતળો 5G Smartphone, આજે છેલ્લો મોકો

Xiaomiનો દાવો છે કે આ 6.8mm નો અત્યાર સુધીનો સૌથી પાતળો 5G સ્માર્ટફોન છે.

Amazon Mobile Saving Days: જો તમે 5G સ્માર્ટફોન ખરીદવા માંગો છો અને બજેટ ઓછું છે, તો આ સેલ તમારા કામમાં આવી શકે છે. તમે Xiaomi 11 Lite NE 5G અઢી હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

    Amazon Mobile Saving Days: એમેઝોન (Amazon)ના મોબાઈલ સેવિંગ ડેઝ સેલનો (Mobile Saving Days Sale) આજે છેલ્લો દિવસ છે. ગ્રાહકો સેમસંગ, વનપ્લસ, શ્યાઓમી, રિયલમી, ઓપ્પો, ટેક્નો સહિત તેમની મનપસંદ બ્રાન્ડ પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. લેટેસ્ટ Tecno Pop 5 LTE, Tecno Spark 8T, OnePlus Nord CE, OnePlus Nord 2, Samsung Galaxy M52 5G, M32 5G, Mi 11X, Xiaomi 11 Lite NE 5G, Redmi Note 11T 5G, Redmi Note 10S, Redmi Note 10T 5G, Oppo A15s, iQOO Z5, IQOO Z3 અને iQOO 7 અન્ય સ્માર્ટફોન્સમાંથી એક છે, જેમાં શાનદાર ઓફર્સ જોવા મળશે. જો તમે 5G સ્માર્ટફોન ખરીદવા માંગો છો અને બજેટ ઓછું છે, તો આ સેલ તમારા કામમાં આવી શકે છે. તમે Xiaomi 11 Lite NE 5G અઢી હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જાણો કેવી રીતે.

    Amazon Mobile Saving Days: Xiaomi 11 Lite NE 5G Offers And Discounts

    Xiaomi 11 Lite NE 5G 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની લોન્ચિંગ પ્રાઈઝ 31,985 રૂપિયા છે. પરંતુ સેલમાં ફોન 26,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે ફોન પર લગભગ 5 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે પછી બેંક અને એક્સચેન્જ ઓફર્સ પણ છે, જેના કારણે ફોનની કિંમતમાં સારો એવો ઘટાડો થશે.

    આ પણ વાંચો: BSNLનો ધાંસુ પ્લાન! ઓછી કિંમતમાં 60 દિવસ સુધી મેળવો 100GB ડેટા અને અઢળક Benefits

    Amazon Mobile Saving Days: Xiaomi 11 Lite NE 5G Bank Offer

    ફોન ખરીદવા માટે જો તમે CITI બેંકના કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 4500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે ફોનની કિંમત 22,499 રૂપિયા થઈ જશે. તે પછી એક્સચેન્જ ઓફર પણ છે.

    Amazon Mobile Saving Days: Xiaomi 11 Lite NE 5G Exchange Offer

    Xiaomi 11 Lite NE 5G પર 19,950 રૂપિયાનું એક્સચેન્જ ઓફ અવેલેબલ છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરો છો, તો તમને આટલું ઓફ મળી શકે છો. પરંતુ 19,950 રૂપિયાનું એક્સચેન્જ ત્યારે જ મળશે જ્યારે તમારા જૂના ફોનની કન્ડિશન સારી હોય અને મોડલ લેટેસ્ટ હોય. જો તમે ફુલ ઓફ મેળવવામાં સફળ થાઓ છો, તો ફોનની કિંમત 2,549 રૂપિયા થઈ જશે.

    આ પણ વાંચો: Chinese App Ban: Garena Free Fire સહિત ભારતમાં આ 54 એપ્સ પર મૂકાયો પ્રતિબંધ, જુઓ આખું List

    Xiaomi 11 Lite NE 5Gના સ્પેસિફિકેશન

    Xiaomi 11 Lite NE 5G માં 6.55-ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે હશે જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. Xiaomi એ ફોનમાં 10-બીટ પેનલનો ઉપયોગ કર્યો છે જે Netflix અને HDR10+ સર્ટિફીકેશન માટે Dolby Vision સપોર્ટ સાથે આવે છે. તેમાં વાઈડવાઈન L1 સર્ટિફીકેશન પણ છે. Xiaomiનો દાવો છે કે આ 6.8mm નો અત્યાર સુધીનો સૌથી પાતળો 5G સ્માર્ટફોન છે. ફોનનું વજન માત્ર 158 ગ્રામ છે.

    Xiaomi 11 Lite NE 5Gનો કેમેરા

    Xiaomi 11 Lite NE 5Gમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં f/1.79 અપર્ચર વાળો 64-મેગાપિક્સલ સેન્સર, 119-ડિગ્રી FoV અને f/2.2 અપર્ચરવાળો 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, અને 5-મેગાપિક્સેલનો ટેલીમેક્રો સામેલ છે. તેમાં f/2.4 અપર્ચર સાથે 20-મેગાપિક્સલનું સેલ્ફી શૂટર હશે. ફોન 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,250mAh બેટરી પેક કરશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon sale, Gujarati tech news, Mobile and Technology, Xiaomi Smartphones

    આગામી સમાચાર