અહીં અડધી કિંમતમાં મળી રહ્યું છે Activa, Eterno અને TVS jupiter

અહીં અડધી કિંમતમાં મળી રહ્યું છે Activa, Eterno અને TVS jupiter
Droom વેબસાઇટ પર કાર અને બાઇક ઉપરાંત તમને સેકન્ડ હેન્ડ સ્કૂટર્સ પણ સરળતાથી મળશે.

Droom વેબસાઇટ પર કાર અને બાઇક ઉપરાંત તમને સેકન્ડ હેન્ડ સ્કૂટર્સ પણ સરળતાથી મળશે.

 • Share this:
  જો તમે સ્કૂટર ખરીદવાની વિચારણા કરી રહ્યા છો પરંતુ તમારું બજેટ નવું સ્કૂટર ખરીદવા જેટલું નથી, તો અહીં તમારા માટે સેકન્ડ હેન્ડ સ્કૂટર વિશે વાત કરી રહ્યાં છીએ. Droom વેબસાઇટ પર કાર અને બાઇક ઉપરાંત તમને સેકન્ડ હેન્ડ સ્કૂટર્સ પણ સરળતાથી મળશે. ચાલો જાણીએ કે Droom પર કઇ ખાસ ઓફર ચાલી રહી છે.

  Droom પર સેકન્ડ હેન્ડ સ્કૂટર્સનું લાંબુ લિસ્ટ છે. અનેક ઓપ્શન તમને મળી જશે. તમને 2013નું મોડલ હીરો પ્લેઝર માત્ર 21450 રુપિયામાં મળી જશે. આ સ્કૂટર 15 હજાર કિલોમીટર ચાલેલુ છે એટલું જ નહીં હોન્ડા એકટીવા 2013 મોડેલ 22425 રુપિયામાં મળી રહ્યું છે. હોન્ડાનું Eterno જે 2006નું મોડલ છે. તે તમને 11700 રુપિયામાં મળી જશે. આ ઉપરાંત 2016નું ટીવીએસ જ્યૂપિટર મોડલ તમને 31500 રુપિયામાં મળી જશે.

  આ પણ વાંચો : આ સેલમાં અડધી કિંમતમાં SmartTV, AC ખરીદવાની તક

  આરસીના ટ્રાન્સફર વિશે પણ ચિંતા કરવાની જરૂર નથી અને ઇએમઆઈ સુવિધા ડૂમ પર ઉપલબ્ધ થશે. ઉપરાંત વેબસાઇટ પર અન્ય ઓફરો પણ પ્રદાન કરવામાં આવી છે. તમારી ડીલ ફાઇનલ કરતા પહેલાં તમારે એ હકીકતનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે જે મોડેલ ફાઇનલ કરી રહ્યાં છો, તેને સારી રીતે કાળજીપૂર્વક તપાસો અને તપાસ કર્યા પછી જ ચુકવણી કરો.
  First published:June 02, 2019, 16:07 pm

  टॉप स्टोरीज