BSNLની ઑફર, આ પ્લાનમાં હવે દરરોજ મળશે 1.2GB ઍક્સ્ટ્રા ડેટા

News18 Gujarati
Updated: October 9, 2019, 4:32 PM IST
BSNLની ઑફર, આ પ્લાનમાં હવે દરરોજ મળશે 1.2GB ઍક્સ્ટ્રા ડેટા
કંપનીએ વિશેષ અને નવી ઑફર્સ સાથે જૂનું રિચાર્જ પેક ફરીથી લૉન્ચ કર્યું છે.

કંપનીએ વિશેષ અને નવી ઑફર્સ સાથે જૂનું રિચાર્જ પેક ફરીથી લૉન્ચ કર્યું છે.

  • Share this:
સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ ગ્રાહકોને ફાયદો આપવા માટે નવા નવા ડેટા પેક રજૂ કરે છે. ભારતીય ટેલિકોમ માર્કેટમાં નવો ડેટા પેક રજૂ કર્યુ છે. આ સાથે, કંપનીએ વિશેષ અને નવી ઑફર્સ સાથે જૂનું રિચાર્જ પેક ફરીથી લૉન્ચ કર્યું છે. હવે બીએસએનએલએ ગ્રાહકોને તેમની સાથે જોડવા માટે બમ્પર ઑફર શરૂ કરી છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર મળતી માહિતી મુજબ, ગ્રાહકોને આ ઑફર હેઠળ દરરોજ 1 જીબી સાથે વધારાનો 1.2 જીબી ડેટા આપવામાં આવશે.

429 રૂપિયાનો પ્લાન



બીએસએનએલે 8 ઑક્ટોબરથી આ પ્લાનમાં બમ્પર ઑફર આપવાનું શરૂ કર્યું. જોકે આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા મળે છે, પરંતુ ઑફર સાથે 1.2 જીબી વધારાનો ડેટા આપવામાં આવશે. આનો અર્થ એ કે હવે ગ્રાહકને કુલ 2.2 જીબી ડેટા મળશે. પરંતુ તમે આ લાભનો લાભ ફક્ત 90 દિવસ માટે જ લઈ શકશો. આ પ્રીપેડ પેકમાં યૂઝર્સને અનલિમિટેડ કૉsલ્સ અને એસએમએસ આપવામાં આવશે. આ પ્લાનની માન્યતા 81 દિવસની છે.

આ પણ વાંચો: Xiaomiએ ભારતમાં લૉન્ચ કર્યો સૌથી સસ્તો ફોન, જાણો કિંમત

BSNનો નવો પ્લાન લૉન્ચ

Loading...

આ પણ વાંચો: આ સરકારી બૅન્કે આપી ભેટ, હોમ-ઑટો લોન થઇ સસ્તી

1,699 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં લાભ

કંપનીએ આ પ્લાન લાંબા ગાળાના યૂઝર્સ માટે વિશિષ્ટ રૂપે રજૂ કર્યો છે. આ ડેટા પેકમાં ગ્રાહકો 2 જીબી ડેટા મેળવે છે. પ્રમોશન સમયગાળા દરમિયાન, આ પ્લાનની માન્યતા 455 દિવસ થઈ ગઈ છે. ઉપરાંત ગ્રાહકોને આ પેકમાં 1.2 જીબી ડેટા એક્સ્ટ્રા મળશે, જેમ કે 429 રૂપિયાના પ્લાની જેમ 1.2 જીબી ડેટા એક્સ્ટ્રા મળશે, આ સિવાય 250 મિનિટ કોલિંગ અને 100 એસએમએસ આપવામાં આવ્યા છે.

 
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...