દિવાળી ભેટ: 2 મહિના સુધી દેશભરમાં કરો અનલિમિટેડ ફ્રી કૉલિંગ

News18 Gujarati
Updated: October 27, 2019, 1:15 PM IST
દિવાળી ભેટ: 2 મહિના સુધી દેશભરમાં કરો અનલિમિટેડ ફ્રી કૉલિંગ
ગ્રાહકો 28 અને 28 ઑક્ટોબરના રોજ મફતમાં અનલિમિટેડ કૉલ કરી શકશે.

આ ઑફર દિવાળી માટે રજૂ કરવામાં આવી છે, કંપની ગ્રાહકોને 27 અને 28 ઑક્ટોબેરે ફ્રી માં અનલિમિટેડ કૉલિંગ કરવાની ભેટ આપી રહી છે.

  • Share this:
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ લોકોને દિવાળી ભેટ આપી છે. કંપનીએને ટ્ટીટ કરી જણાવ્યું છે કે બ્રૉડબેન્ડ અને લેન્ડલાઇન ગ્રાહક 2 દિવસ સુધી મફતમાં કૉલ કરી શકશે. કંપનીની ઑફર દિવાળી માટે રજૂ કરાઇ છે. જેમા ગ્રાહકો 28 અને 28 ઑક્ટોબરના રોજ મફતમાં અનલિમિટેડ કૉલિંગ કરવાની ભેટ આપી છે.

આ ઑફરના દ્વારા દેશભરની તમામ લેન્ડલાઇન (landline)  અને બ્રૉડબેન્ડ (broadband) સબસ્ક્રાઇબર્સ કોઈપણ લેન્ડલાઇન અથવા મોબાઇલ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ્સ કરી શકે છે.


આ પણ વાંચો: TRAIનો નવો નિયમ, હવે TV જોવા માટે પણ KYC કરાવવું જરુરી,

આ ભેટને લઇને કંપનીના ડાયરેક્ટર વિવેક બંજલે કહ્યું કે અમે ફેસ્ટિવ સિઝન પર ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીએ છીએ. મિત્રો અને પરિવાના લોકોને કૉલ કરીને શુભેચ્છા આપવા માટે બીએસએનએલ લેન્ડનલાઈન તેમના માટે એક સારો અનુભવ આપે છે.BSNLની ટ્રીપલ પ્લે પ્લાન સર્વિસ

બીએસએનએલએ તાજેતરમાં જ માહિતી આપી કે તેમણે તેYupp TV સાથે ભાગીદારી છે. આ પાર્ટનરશિપ હેઠળ કંપની નવી બીએસએનએલ ટ્રિપલ પ્લે પ્લાન સર્વિસ ઑફર કરશે. પાર્ટનરશિપની બાબતોમાંથી બીએસએનએલ તેમના ગ્રાહકોને ત્રણ સેવાઓ ઑફર કરશે. જેમા લેન્ડલાઈન ઇન્ટરનેટ, ફાઇબર ઇન્ટરનેટ અને યુપ્પ ટીવીથી ઓટીટી કન્ટેન્ટ સામેલ છે.

યુપ્પ ટીવી સાઉથ એશિયાની ઓવર-દ-ટૉપ (ઓટીટી) કન્ટેન્ટ પ્રોવાઇડર છે. તે યૂઝર્સનો વીડિયો ઑન ડિમાન્ડ, મૂવીઝ જોવું અને પ્રોગ્રામ રેકૉર્ડ કરવા સાથે સાથે અનેક મોટા પ્રોગ્રામ રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. આ સાથે ગ્રાહકોને પણ ટીવી જોવાની તક મળશે.
First published: October 27, 2019, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading