Home /News /tech /

આ કંપનીના યૂઝર્સને દરરોજ મળશે 35GB ઇન્ટરનેટ ડેટા, જાણો શું છે પ્લાન

આ કંપનીના યૂઝર્સને દરરોજ મળશે 35GB ઇન્ટરનેટ ડેટા, જાણો શું છે પ્લાન

આ સર્વિસ લીધા બાદ કંપની 256 કેબીએસ અને 100એમબીએસપીની સ્પીડથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.

આ સર્વિસ લીધા બાદ કંપની 256 કેબીએસ અને 100એમબીએસપીની સ્પીડથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.

    ટેલિકોમ કંપનીઓ સતત એકબીજા સાથે સ્પર્ધા કરવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવી ઓફર કરી રહી છે. આ રીતે, દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ ભારત ફાઇબર લોન્ચ કર્યું છે, જેના દ્વારા હવે યૂઝર્સને દરરોજ 35 જીબી ડેટા મળશે. આ ડેટા યુઝર્સને 1.1 રુપિયા પ્રતિ જીબીના દરથી ઉપલબ્ધ થશે.

    વેબસાઇટ ET Telecom દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો તમે આ સેવાનો લાભ લેવા માંગતા હો, તો તમારે કંપનીના ઓનલાઇન પોર્ટલ પર જવું પડશે જ્યાં તમે તેના વિશે માહિતી મેળવી શકો છો. આ સેવા લીધા બાદ યૂઝર્સ 256 Kbps અને 100 Mbps ની ઝડપથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.

    બીએસએનએલ બોર્ડ સીએએફના નિર્દેશક વિવેક બંસલે કહ્યું છે કે હવે યૂઝર સુપર-ફાસ્ટ ઇન્ટરનેટ અને પહેલા કરતા પણ વધુ ઇલેક્ટ્રોનિક ગૈજેટ્સ અને મનોરંજનના સાધનોને અપનાવવાનું શરુ કર્યું છે.

    આ પણ વાંચો: ફોન બંધ છે તો પણ હેકર્સ ઉઠાવી શકે છે તમારા એકાઉન્ટમાંથી પૈસા, જાણો કેવી રીતે



    બીએસએનએલએ તેમની 99 રૂપિયાની ટેરિફ પ્લાનની વેલિડીટી ઘટાડી દીધી છે.આ પહેલા આ પ્લાનની વેલિડીટી 26 દિવસ હતી, પરંતુ હવે કંપનીએ તેની માન્યતાને ઘટાડીને 24 દિવસ કરી દીધી છે. આ ઉપરાંત, સિમ રિપ્લેસમેન્ટ માટે હવે 10ની જગ્યાએ 100 રુપિયા આપવા પડશે. આ ચાર્જ પોસ્ટપેઇડ અને પ્રિપેઇડ બન્ને યૂઝર્સ માટે માન્ય રહેશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bsnl, Data, Smart phone, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन