Home /News /tech /

શા માટે કરો છો બેલેન્સની ચિંતા, માત્ર 39 રૂપિયામાં મળી રહી છે અનલિમિટેડ ફ્રી કોલિંગ

શા માટે કરો છો બેલેન્સની ચિંતા, માત્ર 39 રૂપિયામાં મળી રહી છે અનલિમિટેડ ફ્રી કોલિંગ

    બજારમાં ઉપલબ્ધ એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓને ટક્કરમાં આપવા માટે બીએસએનએલે માર્કેટમાં એક ખાસ ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ કંપની 39 રૂપિયાનુ પેક લઇને આવી છે. ગ્રાહકોને 39 રૂપિયા ખાસ રીચાર્જ કરવા માટે અનલિમિટેડ વોઇસ કૉલિંગ મળશે. ખાસ કરીને આ સ્પેશલ પેક કંપની પ્રિપેડ યુઝર્સ માટે લાવી છે.

    આ જ ક્રમમાં અન્ય ટેલિકોમ ઓપરેટર્સની વાત કરવામાં આવશે તો એરટેલમાં રૂ. 93નુ રિચાર્જ કરવા માટે યુઝર્સને લોકલ-એસટીડી કોલિંગ અને રોમિંગ ફ્રી મળશે. તેની સાથે ગ્રાહકોને આ યોજનામાં 100 એસએમએસ સાથે 1GBનો 4G ડેટા ફ્રીમાં મળશે.

    સાથે સાથે એરટેલના મોટા પેકેજમાં 59 રૂપિયાનો પ્લાન છે. આ યોજના હેઠળ વપરાશકર્તાઓને 100 એસએમએસ અને 500MB 4 જી ડેટા ફ્રી મળશે. આ પ્લાનમાં ફ્રી લોકલ અને એસટીડી કૉલિંગ સાથે ફ્રી રોમિંગ આપવામાં આવશે. આ પ્લાનની વેલિડીટી 7 દિવસની હશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन