VIDEO: તમે ક્યારે પણ લાકડાની બાઈક જોઈ છે? જુઓ આ ભાઈની કમાલ

બાઈક જ્યારે રસ્તા પર દોડતી હોય છે, તો લોકો તેને જોયા વગર રહી નથી શકતા...

બાઈક જ્યારે રસ્તા પર દોડતી હોય છે, તો લોકો તેને જોયા વગર રહી નથી શકતા...

  • Share this:
    હાઈસ્પીડ બાઈકથી લઈ અલગ-અલગ પ્રકારની કેટલીએ બાઈક તમે જોઈ હશે. પરંતુ તમને કોઈ કહે કે, શું તમે લાકડાની બાઈક જોઈ છે, તો કદાચ આ સાંભળી તમારૂ પણ દિમાગ ચક્કર ખાવા લાગશે.

    અત્યાર સુધીમાં તમે લાકડાના દરવાજા, બારી, ખુર્શી, ટેબલ વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને બતાવીએ, એક એવી બાઈક જેની પુરી બોડી લાકડાની બનાવવામાં આવી છે. યૂપીના મુજફ્ફરનગરમાં એક વ્યક્તિએ લાકડાની બાઈક તૈયાર કરી છે. દેશી સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવેલ સ્ટાઈલીશ બાઈક જ્યારે રસ્તા પર દોડતી હોય છે, તો લોકો તેને જોયા વગર રહી નથી શકતા. તો જુઓ વીડિયોમાં કેવી છે આ બાઈક...
    Published by:kiran mehta
    First published: