Googleનો મોટો ફેરફાર! 27 સપ્ટેમ્બર બાદ આ એન્ડ્રોઈડ સ્માર્ટફોન ઉપર નહીં ચાલે Youtube, Gmail
Googleનો મોટો ફેરફાર! 27 સપ્ટેમ્બર બાદ આ એન્ડ્રોઈડ સ્માર્ટફોન ઉપર નહીં ચાલે Youtube, Gmail
પ્રતિકાત્મક તસવીર
technology news: 27 સપ્ટેમ્બરથી એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અને તેનાથી ઓછા ઉપર ચાલનારા ફોન ઉપર યુઝર્સ જ્યારે પણ લોડ કરેલી કોઈપણ ગૂગલ એપ સાઈન ઈન કરવાની કોશિશ કરશે તો તે ‘username અથવા password error’ દેખાશે.
નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ ફોન (Android phone) ઉપયોગ કરના યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. આવું એટલા માટે કે ગૂગલ (Google) હવે 2.3.7 અથવા એનાથી પણ ઓછા વર્ઝન ઉપર ચાલનારા એડ્રોઇડ ફોન ઉપર સાઈન-ઇન સપોર્ટ નહીં આપે. ગૂગલ દ્વારા યુઝર્સને મોકલવામાં આવેલા ઇમેઇલથી જાણવા મળે છે. જૂના ફોન યુઝર્સને સપ્ટેમ્બર પછી ગૂગલ એપ્સનો ઉપયોગ ચાલું રાખવા માટે ઓછામાં ઓછા 3.0 હનીકોમ્બને અપડેટ (Honeycomb update) કરવાની સલાહ આપી છે. આ સિસ્ટમ અને એપ લેવલ સાઈન ઇનને પ્રભાવિત કરશે. પરંતુ યુઝર્સને પોતાના ફોનના બ્રાઉઝરના માધ્યમથી જીમેઈલ, ગૂગલ સર્ચ ગૂગલ ડ્રાઈવ, યુટ્યૂબ અને અન્ય ગૂગલ સેવાઓમાં સાઈન ઈન કરવામાં સક્ષમ હોવું જોઈએ.
પોતાના આ રિપોર્ટમાં 9to5Googleને એ યુઝર્સને મોકલવામાં આવેલા ઇમેલના એક સ્ક્રીન શોટ શેર કર્યો હતો. જેમાં આ ફેરફાર પ્રભાવિત થવાની સંભાવના છે. આ યુઝર્સની સંખ્યા ખુબ જ ઓછી છે. એડ્રોઈડના જુના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હોય છે. ગૂગલ આ ફેરફાર યુઝર્સના એકાન્ટ સિક્યોરિટી અને ડેટા સિક્યોરિટી માટે કરી રહ્યા છે.
27 સપ્ટેમ્બરથી એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અને તેનાથી ઓછા ઉપર ચાલનારા ફોન ઉપર યુઝર્સ જ્યારે પણ લોડ કરેલી કોઈપણ ગૂગલ એપ સાઈન ઈન કરવાની કોશિશ કરશે તો તે ‘username અથવા password error’ દેખાશે.
આ ઇમેલ આ કેટલાક યુઝર્સ માટે એક ચેતવણી સંકેતના રૂપમાં જોઈ શકાય છે. જે અત્યારે પણ જૂના સોફ્ટવેર વર્જનનનો ઉપોયગ કરી રહ્યા છે. એવા યુઝર્સનું સોફ્ટવેર અપડેટ કરવા અથવા ફોન સ્વિચ કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
ફેક્ટરી રીસેટ કરવાથી પણ નહીં ચાલે એપ
રિપોર્ટમાં કહેવા પ્રમાણે 27 ડિસેમ્બર બાદ જૂના એડ્રોઈડ વર્ઝનના યુઝર્સને જીમેલ, યુટ્યુબ અને મેપ્સ્ જેવી ગુગલ પ્રોડક્ટ અને સર્વિસમાં સાઈન ઈન કરવાનો પ્સયાસ કરીને એક એરર દેખાડશે. જો યુઝર્સ નવું ગૂગલ એકાઉન્ટ બનાવવા અથવા ફોનને ફેક્ટરી રીસેટ કરીને ફીથી સાઈન ઈન કરવાની કોશિશ કરશે તો પણ પોતાની સ્ક્રીન ઉપર એક એરર દેખાડશે. નવા પાસવર્ડ બનાવવા અને ફરીથી સાઈન ઈન કરવા ઉપર પણ એરર યુઝર્સ દેખાડશે.
માનવામાં આવી રહ્યું છે કે 27 સપ્ટેમ્બર બાદ એડ્રોઈડ વર્ઝન 2.3.7થી ઓછા વર્ઝન વાળા ફોન યુઝર્સ પાસે કોઈ વૈકલ્પિક હલ નહી બચે. જેનાથી ગૂગલ એપ્સ અને સર્વિસજનો ઉપયોગ કરી શકે. એટલા માટે સારું એ છે કે આ પહેલા જ યુઝર્સ પોતાના માટે નવો ફોન શોધી લે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર