Home /News /tech /

Amazon Sale 2022: રૂ. 5,000 સુધીમાં મળી રહ્યા છે આ બેસ્ટ ઈયરબડ્સ

Amazon Sale 2022: રૂ. 5,000 સુધીમાં મળી રહ્યા છે આ બેસ્ટ ઈયરબડ્સ

હવે વાયરવાળા હેડફોન (wired-headphones) કરતાં TWS ઇયરબડ્સ પસંદ કરે છે (પ્રતિકાત્મક તસવીર)

Amazon Sale : છેલ્લા ઘણા સમયથી હેડફોન અથવા TWS ઇયરબડ્સ (TWS earbuds)ની માંગમાં ધરખમ વધારો થયો છે

છેલ્લા ઘણા સમયથી હેડફોન અથવા TWS ઇયરબડ્સ (TWS earbuds)ની માંગમાં ધરખમ વધારો થયો છે. ઘણા લોકો હવે વાયરવાળા હેડફોન (wired-headphones) કરતાં TWS ઇયરબડ્સ પસંદ કરે છે. ત્યારે તમે 5,000 રૂપિયાના બજેટમાં ઇયરબડ્સ શોધી રહ્યા હોવ તો અહીં અમે એમેઝોન ઇન્ડિયા પર 5,000 રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકાય તેવા કેટલાક શ્રેષ્ઠ ઇયરબડ્સની યાદી રજૂ કરી છે

એમેઝોન દ્વારા અનેક બ્રાન્ડ્સના ઇયરબડ્સ પર ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. રેડમી ઇયરબડ્સ 3 પ્રો હવે માત્ર 2,999 રૂપિયામાં અને વનપ્લસ બડ્સ ઝેડ 2,999 રૂપિયામાં વેચાય છે. આ ઉપરાંત નોઇઝ, બોલ્ટ ઓડિયો, JBL ઇયરબડ્સ જેવી અન્ય બ્રાન્ડ્સ પણ સસ્તા ભાવે મળી જશે.

ક્રોસબીટ્સ ટોર્ક ટ્રુ વાયરલેસ ઇયરબડ

આ વાયરલેસ ઇયરબડની MRP રૂ. 11,999 છે. જોકે, ડીલ ઓફ ધ ડે હેઠળ રૂ. 4,699માં મેળવી શકાય છે. આ ખરીદીમાં તમે રૂ. 7,300 (61% છૂટ) બચાવી શકો છો. ક્રોસબીટ્સ ટોર્ક ટ્રુ વાયરલેસ ઇયરબડ એમેઝોન સેલ દરમિયાન 61% ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે.

નોઇઝ એર બડ્સ+ ટ્રુલી વાયરલેસ ઇયરબડ

આ વાયરલેસ ઇયરબડ MRP રૂ. 5,999 છે. જોકે, ડીલ ઓફ ધ ડેમાં તમે રૂ. 2,499માં ખરીદી શકો છો. તમને રૂ. 3,500 રૂપિયા (58% છૂટ)ની છૂટ મળે છે.

રેડમી ઇયરબડ્સ 3 પ્રો બ્લુટુથ ટ્રુલી વાયરલેસ ઇન ઇયર ઇયરબડ

આ ઈયરબડની MRP રૂ. 5,999 છે. પણ તમે રૂ.2,999માં ખરીદી શકો છો. આ ખરીદી પર તમને રૂ. 3,000 એટલે કે 50 ટકાનો ફાયદો થશે.

બોલ્ટ ઓડિયો એરબાસ ક્યુ 10 TWS ઇયરબડ

આ TWS ઇયરબડની MRP રૂ.4,999 છે. જોકે, તમે ડીલ ઓફ ધ ડે હેઠળ રૂ. 1,299માં ખરીદી શકો છો. જેના કારણે તમને ખરીદીમાં રૂ. 3,700 એટલે કે, 74%નો ફાયદો થશે.

એરડોપ્સ 141 TWS ઇયરબડ

આ ઈયરબડની MRP રૂ. 4490 છે અને તે ડીલ ઓફ ધ ડેમાં રૂ. 1,299ની કિંમતે મળે છે. આ ખરીદીમાં તમે રૂ. 3,191 (71%) બચાવી શકો છો.

આ પણ વાંચો - દેશ ભક્તિ 'ઑફર': ચાઇનીઝ સ્માર્ટફોનના બદલામાં ફ્રીમાં મેળવો દેશનો પ્રથમ 5G સ્માર્ટફોન, જાણો ઑફર વિશે

વનપ્લસ બડ્સ ઝેડ (વ્હાઇટ)

વનપ્લસ બડ્સ ઝેડની MRP રૂ. 3190 છે. જે ડીલ ઓફ ધ ડે હેઠળ રૂ. 2,999માં મળે છે. તમે ખરીદ પર 191 રૂપિયા (6%)ની છૂટ મેળવી શકો છો.

નોઇઝ એર બડ્સ+ ટ્રુલી વાયરલેસ ઇયરબડ

આ ઈયરબડની MRP રૂ. 5,999 છે. જોકે, ડીલ ઓફ ધ ડે હેઠળ તમે રૂ. 2,499માં ખરીદી શકો છે. જેના કારણે તમને રૂ. 3,500 (58% છૂટ)ની બચત થશે.

બોલ્ટ ઓડિયો એરબાસ FX1 TWS ઇયરબડ

આ ઇયરબડની મૂળ કિંમત રૂ. 4,999 છે. પરંતુ ડીલ ઓફ ધ ડે હેઠળ તમે રૂ. 1,599માં તે ખરીદી શકો છે. જેના કારણે તમને રૂ. 3,400 (68% છૂટ)ની બચત થશે.

રિયલમી બડ્સ ક્યુ 2 બ્લુટુથ ટ્રુલી વાયરલેસ ઇન ઇયરબડ

રિયલમીના આ ઈયરબડની કિંમત રૂ. 3499 છે. પણ ડીલ ઓફ ધ ડે હેઠળ તે રૂ. 2,499માં મળે છે. આ ખરીદીના કારણે તમને રૂ. 1,000 (29% છૂટ)ની બચત થશે.

રેડમી ઇયરબડ્સ 2સી

રેડમીના આ ઈયરબડની મૂળ કિંમત રૂ. 1990 છે. પણ એમેઝોનના ડીલ ઓફ ધ ડેમાં તે રૂ. 1,499ની કિંમતે મળી જશે. જેથી તમને રૂ. 491 રૂપિયા (25% છૂટ)ની બચત થશે.

JBL સી115 TWS, ટ્રુ વાયરલેસ ઇયરબડ

JBLના આ ઈયરબડની MRP રૂ. 8,999 છે. પણ ડીલ ઓફ ધ ડે હેઠળ રૂ. 4,199માં વેચાણ થાય છે. આ ઓફરના કારણે તમે રૂ. 4,800 (53%)ની છૂટ મેળવી શકો છો.

ફિલિપ્સ ઓડિયો TAT1225 બ્લુટુથ ટ્રુલી વાયરલેસ ઇન ઇયર ઇયરબડ

આ ઈયરબડની MRP રૂ.4999 છે. જોકે, તમે ડીલ ઓફ ધ ડે હેઠળ રૂ. 1,898માં ખરીદી શકો છો. જેના કારણે તમને રૂ. 3,101 (62% છૂટ)ની બચત થશે.

boAt એરડોપ્સ 441 પ્રો બ્લુટુથ ટ્રુલી વાયરલેસ ઇન ઇયર ઇયરબડ

આ ઈયરબડની MRP રૂ. 6,990 છે. ડીલ ઓફ ધ ડેમાં તમે ઈયરબડ રૂ. 2,999ની કિંમતે ખરીદી શકો છો. જેના કારણે તમને 3,991 રૂપિયા (57% છૂટ)ની બચત થશે.

JBL સી115 TWS, ટ્રુ વાયરલેસ ઇયરબડ

JBLના આ ઈયરબડની MRP રૂ. 8,999 છે. પણ ડીલ ઓફ ધ ડેમાં તમે તે રૂ. 3,999માં ખરીદી શકો છો. જેથી તમને રૂ. 5,000 (56% છૂટ)ની છૂટ મળશે.

pTron બાસ્બડ્સ પ્રો (નવા) ઇન-ઇયર ટ્રુ વાયરલેસ બ્લુટૂથ 5.1

pTronના આ ઈયરબડની MRP રૂ. 2999 છે. અલબત્ત તમે ડીલ ઓફ ધ ડે હેઠળ રૂ. 1,099માં ખરીદી શકો છો. આ ઓફરના કારણે તમને રૂ. 1,900 (63% છૂટ)ની બચત થશે.
First published:

Tags: અમેઝોન, ટેક ન્યૂઝ

આગામી સમાચાર