BaiscFirst તેના સુપર-સ્માર્ટ કોચ અને ખાસ ડિઝાઇન કરેલા કરીક્યુલમ સિસ્ટમ દ્વારા ઓનલાઇન શિક્ષણને નવો સ્તર આપી રહ્યું છે!

BaiscFirst તેના સુપર-સ્માર્ટ કોચ અને ખાસ ડિઝાઇન કરેલા કરીક્યુલમ સિસ્ટમ દ્વારા ઓનલાઇન શિક્ષણને નવો સ્તર આપી રહ્યું છે!
BaiscFirst

પ્લેટફોર્મ BasicFirst ની. 'વન સ્ટુન્ડન્ટ ટુ વન કોચ' સિસ્ટમ અને IIT અને IIM ના અનુભવી કોચની ટીમ સાથે, બાળકોને હવે પોતાના ઘરે બેઠા ઉત્તમ શિક્ષણ મેળવવું ખરેખર શક્ય બન્યું છે.

 • Share this:
  આપણને સદીમાં પહેલીવાર આખા વિશ્વમાં લાખો બાળકોને શિક્ષણ આપવાની રીતમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે ઘણા માતાપિતા અને શિક્ષકો ધીમી વેબસાઇટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, બાળકોને વ્યક્તિગત રીતે ભણાવ્યા બાદ વર્ચ્યુઅલ શિક્ષણ આપવા માટે ટિચારોને તાલીમ આપવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં ઘણા પડકારો છે, પરંતુ વ્યવહારુ ઉકેલો ઓછા છે.

  ત્યારેજ વાત આવે છે, એપ્ટિટ્યુડ-બેઝ્ડ પર્સ્નલાઇઝ્ડ પ્લેટફોર્મ BasicFirst ની. 'વન સ્ટુન્ડન્ટ ટુ વન કોચ' સિસ્ટમ અને IIT અને IIM ના અનુભવી કોચની ટીમ સાથે, બાળકોને હવે પોતાના ઘરે બેઠા ઉત્તમ શિક્ષણ મેળવવું ખરેખર શક્ય છે. અસરકારક ગોલ-ઓરિએંટેડ સિસ્ટમ વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ અને તેમની શીખવાની શૈલીઓ માટે જગ્યા બનાવે છે.  એક સુપર સ્માર્ટ અભ્યાસક્રમ મેળવો.
  દરેક વિદ્યાર્થી માટે ખાસ અલગ પાઠયક્રમ બનાવવાની આ અનોખી શૈલી વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરવામાં વધારે મદદ કરે છે. વ્યક્તિગત શિક્ષણની એક સક્ષમ પ્રણાલી બનાવી અને સેલ્ફ-સ્ટડીનૈન નિયમિત ટેવ પાડવાથી, દરેક બાળકની પોતાની ગતિએ શિક્ષણ લઈ શકે છે. અનુભવી ‘એડ્યુ કોચ’ તમારા બાળકને દરેક તબક્કે એક એક કરીબે બધા ડાઉટ ક્લીયર કરે છે.

  દરેક લર્નિંગ મોડ્યુલમાં શું શામેલ છે?
  IIT, મેડિકલ કોલેજો, BITS પિલાની, AIMS દિલ્હી - તમે જે પણ કોર્સ લઈ રહ્યા હોવ, હવે તમને એક કોચ મળે છે જે ખાસ તમારા માટે કસ્ટમાઇઝ કરેલ છે. માર્ગદર્શિત અભ્યાસક્રમ સાથે તમે વિવિધ વિષયોમાં ઝડપથી અથવા ધીમે ધીમે તમારી જરૂરિયાત મુજબનો ભણી શકો છો.

  ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, સાયન્સ, ભૂગોળ અને કોમર્સ માટે ફ્રી વિકિ તમને ઉંડાણપૂર્વક અભ્યાસ અને સમજણ માટે ઘણી મદદ કરે છે. ફ્રી બુક સોલ્યુશન, SWOT (સ્ટ્રેંથ, વિકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ) એનાલિસિસ અને 750+ પ્રિ અને પોસ્ટ અસેસમેંટ, મોક અપ્સ અને પ્રેક્ટિસ ટેસ્ટ ખાતરી કરે છે કે તમે તમારી ફાઇનલ એકસામ અને પરીક્ષાઓ માટે સંપૂર્ણપણે તૈયાર છો.

  તમે બધા વિષયોમાં અમર્યાદિત સ્પષ્ટતાની તકો સાથે તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો. 30+ વર્ષથી વધુના અનુભવવાળા સહાયક, જાણકાર અને ધૈર્યવાન શિક્ષકો સાથે તમે ચેટ, વોઇસ અથવા વિડિઓ કોલથી વાત કરી શકો છે.  બાળકો પોતાનું એકેડેમિક કેલેન્ડર બનાવી શકે છે જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને શું અભ્યાસ કરવો અને તે વિષયમાં કેવી રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું તે અંગે માર્ગદર્શન આપે છે. તેઓ પ્રિ અને પોસ્ટ અસેસમેંટનો ઉપયોગ કરે છે, જ્યારે નિયમિત SWOT એનાલિસિસ ખાતરી કરે છે કે દરેક વિદ્યાર્થી સાચા માર્ગે આગળ વધી રહ્યો છે.

  ખૂબ જ જટિલ વિષયોને ભાગો અને પેટા-વિષયોમાં ભાગ કરીને, BaiscFirst દરેક બાળકને જટિલ અભ્યાસક્રમને સમજવું સરળ બનાવે છે.
  જ્યારે પોર્ટેબીલીટીની વાત આવે છે તો BaiscFirst શરૂઆતી જ આગળ છે. તમારા નજીકના BaiscFirst ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર અને મોબાઇલ એપ્લિકેશન્સ પર ઓફલાઇન મોડ પર દર મહિને ટેબ/ફોનમાં અપડેટેડ 2D અને 3D અભ્યાસ સામગ્રી સાથે તમે વર્ચ્યુઅલ રીતે ગમે ત્યાંથી ગમે ત્યારે ભણી શકો છો. દરેક વર્ગના શ્રેષ્ઠ શિક્ષણની રીત સાથે વિધાર્થીઓને સમૃદ્ધ અને સક્રિય પીઅર-ટુ-પીઅર ચર્ચાની સુવિધા મળે છે.

  પ્રગતિ કરવા માંગતા લોકો માટે આ શિક્ષણ અને સમાવિષ્ટ વાતાવરણ માટેનું એક શ્રેષ્ટ સ્થાન છે. વર્ચુઅલ શિક્ષણના અગ્રણીમાંના એક, BasicFirst, પરંપરાગત સમૂહ શાળાઓને વિદ્યાર્થી-કેન્દ્રિત અનુભવમાં બદલવાનું શક્ય બનાવે છે. દરેક વિદ્યાર્થીને તેમના પૂરેપુરી ક્ષમતાની અનુભૂતિ કરવાનો અને નવી ઊંચાઈએ પહોંચવાનો એ ખરેખર શ્રેષ્ઠ માર્ગ છે. આવા અનિશ્ચિતતાના સમયે, આ એક સ્પષ્ટ રસ્તો છે જે સારી રીતે ડિઝાઇન કરાયેલ છે તેમજ યુઝર ફ્રેંડલી પણ છે. તમારે ફક્ત તમારી નોંધણી કરવી પડશે.

  પરફેક્ટ કરીક્યુલમ વિશે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

  આ એક ભાગીદારીવાળી પોસ્ટ છે.
  Published by:Chaitali Shukla
  First published:September 01, 2020, 18:57 pm

  ટૉપ ન્યૂઝ