PHOTOS: આવું દેખાઇ છે દુનિયાનું પહેલું બે સ્ક્રીન ધરાવતું લેપટોપ!

News18 Gujarati
Updated: June 23, 2019, 9:45 AM IST
PHOTOS:  આવું દેખાઇ છે દુનિયાનું પહેલું બે સ્ક્રીન ધરાવતું લેપટોપ!
આ લેપટોપનો લૂક અને અને તેની વિશેષતા શું છે તે વિશે જાણીએ.

આ લેપટોપનો લૂક અને અને તેની વિશેષતા શું છે તે વિશે જાણીએ.

  • Share this:
Asusએ તાજેતરમાં જ વિશ્વનું પહેલું બે સ્ક્રીન વાળુ લેપટોપ લોન્ચ કર્યુ છે. કંપનીએ બે સ્ક્રીન વાળા લેપટોપનું નામ Asus ZenBook Pro Duo રાખ્યું છે. જોઇએ આ લેપટોપનો લૂક અને જાણીએ તેની સુવિધાઓ વિશે.

આ લેપટોપમાં 15.6 ઇંચ 4કે યુએચડી OLED HDR સપોર્ટિંગ ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે, જેથી યૂઝર્સ કોઈપણ વિન્ડોને સેકન્ડ સ્ક્રીનમાં પણ ડ્રેગ કરી શકે છે. મેનસ્ક્રીનમાં આસુસના નેનો ઇઝ ડિઝાઇનનો ઉપયોગ કર્યો છે. એટલે કે ડિસ્પ્લેમાં ચાર અને ખૂબ પાતળી બેઝલ્સ છે.



આ ઉપરાંત લેપટોપમાં નંબર પેડ ડાયલ ફંક્શન પણ આપવામાં આવી છે. આ ઉપરાંત લેપટોપ કીબોર્ડમાં પામ રેસ્ટ પણ પ્રદાન કરવામાં આવી છે, જેનાથી ટાઇપ કરવામાં સરળતા રહે છે. આ ડ્યુઅલ-સ્ક્રીનવાળા લેપટોપ 2.5 કિલોગ્રામનું વજન ધરાવે છે.



AI આસિસ્ટેસ વિશે વાત કરીએ તો આ લેપટોપ એલેક્સા વૉઇસ ટચ સાથે આવે છે. 9 મી જનરેશન ઇન્ટેલ કોર i7 (9750H) અથવા i9 (9980HK) પ્રોસેસર લેપટોપ્સમાં આપી છે. લેપટોપમાં 32 જીબી ડીડીઆર 4 રેમ આપવામાં આવશે. લેપટોપમાં કોઈ SD કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યું નથી.

ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવે છે કે તે આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થશે.
First published: June 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,144

     
  • Total Confirmed

    1,682,220

    +78,568
  • Cured/Discharged

    375,093

     
  • Total DEATHS

    101,983

    +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres