Asusએ ભારતમાં લોન્ચર કર્યું 2 સ્ક્રીનવાળું લેપટૉપ, જાણો કિંમત અને ફિચર્સ

News18 Gujarati
Updated: October 17, 2019, 10:27 PM IST
Asusએ ભારતમાં લોન્ચર કર્યું 2 સ્ક્રીનવાળું લેપટૉપ, જાણો કિંમત અને ફિચર્સ
લેપટોપની તસવીર

ફેસ્ટીવ સિઝનમાં Asusએ પોતાનું ફ્લેગશિપ લેપટૉપને Asus Zenbook Pro Duo ભારતમાં લૉન્ચ કર્યું છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ફેસ્ટીવ સિઝનમાં Asusએ પોતાનું ફ્લેગશિપ લેપટૉપને Asus Zenbook Pro Duo ભારતમાં લૉન્ચ કર્યું છે. કંપનીએ ZenBook Pro Duo (UX581)ને ભારતમાં રૂ. 2,09,990 લાખ રૂપિયા અને ZenBook Duo (UX481)ને રૂ.89,990ની કિંતમમાં લૉન્ચ કર્યા છે. Asus ZenBook Pro Duoને માર્કેટમાં ફૂલ લેન્થ Asus સ્ક્રીનપેડ પ્લસની સાથે લૉન્ચ કર્યો છે. જે મેઇન 4K UHD OLED ડિસ્પ્લે ઉપર કામ કરે છે. આમા Zenbook Duo में 1920p ASUSScreenPad Plus આપવામાં આવ્યું છે. આમાં 1080p FHD LCD ડિસ્પ્લેની સાથે કામ કરે છે.

ડિસ્પ્લેઃ જેનબુક પ્રો ડુઓમાં 4K UHD NanoEdge OLED HDR ડિસ્પ્લે મળે છે. આની ડિઝાઇન ફ્રેમલેસ છે. આ ઉપરાંત લેપટોપ અલ્ટ્રાર સ્લિમ છે. બીજી તરફ જેનબુક ડુઓ 1080p full HD NanoEdge display, 4 સાઇડ ફ્રેમલેસ ડિઝાઇનની સાથે આવે છે. બંને લેપટોપમાં બીજી સ્ક્રીન (ફૂલ એચડી સ્ક્રીનપેડ પ્લસ) કિબોર્ડ વાળા ભાગમાં આપવામાં આવી છે. આ સ્ક્રીન એક એજથી બીજા એજ સુધી છે.

આ પણ વાંચોઃ-GoAirની પ્રી-દિવાળી ઑફર, માત્ર રૂ.1,296માં બૂક કરો હવાઇ ટિકિટ

કેવી છે ડિસ્પ્લે
Zenbook Pro Duoની બંને સ્ક્રીન 4k રિજોલ્યૂશનનો સપોર્ટ કરે છે. લેપટૉપના સ્પેસિફિકેશનની તો આમાં Intel Core i9-9980HK processor અને GeForce GTX 2060 આપવામાં આવ્યા છે. આની પ્રાઇમરી ડિસપ્લે 15.6 ઇંચ અને સેકેન્ડ્રી ડિસ્પ્લે 14 ઇંચની છે. લેપટૉપમાં 8/16/32 GB DDR4 2666MHz અને 512GB/1TB PCIe NVMe SSD સ્ટોરેજનો ઓપ્શન મળે છે.

આ પણ વાંચોઃ-આ રેસ્ટોરન્ટમાં 'મેડ ઇન ઇન્ડિયા' રૉબોર્ટ સર્વ કરે છે ખાવાનું
Loading...

આ ઉપરાંત ZenBook Duoમાં Intel Core i7-10510U processor, GeForce MX250 મળશે. Zenbook Duoમાં 14 ઇંચની ફૂલ એચડી મેન ડિસ્પ્લેન અને 12.6 ઇંચની સેકેન્ડરી ડિસ્પ્લે આપી છે.

આ પણ વાંચોઃ-Google Assistant વાપરો છો તો સાવધાન! નવા પ્રકારનું બગ મળું

રિફ્રેશ જેનબુક લાઇન-અપ
આ ઉપરાંત કંપનીએ પોતાના ZenBook લાઇન-અપ અને ઇંટેલ 10th જનરેશન કોર પ્રોસેસરની સાથે રિફ્રેશ કર્યું છે. enBook 13 (UX334), ZenBook 14 (UX434) અને ZenBook 15 (UX534)ની કિંમત ક્રમશ: રૂ. 84,990, રૂ. 84,990 અને રૂ.1,24,990 છે. આ ઉપરાંત Asusએ રૂ. 54,990માં VivoBook S431 અને રૂ. 69,990માં VivoBook S532 પણ લૉન્ચ કર્યું છે.
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...