Home /News /tech /

iPhone 12 અને iPhone 12 mini પર મળી રહી છે 24,000 સુધીની છૂટ! જાણો આ ઓફરનો ફાયદો કઈ રીતે ઉઠાવવો

iPhone 12 અને iPhone 12 mini પર મળી રહી છે 24,000 સુધીની છૂટ! જાણો આ ઓફરનો ફાયદો કઈ રીતે ઉઠાવવો

iPhone 12 અને iPhone 12 mini ઇ-કોમર્સ સાઈટ Amazon અને Flipkart પર સસ્તા ભાવમાં મળી રહ્યા છે.

iPhone 12 Best Offer: iPhone 12 અને iPhone 12 mini ઇ-કોમર્સ સાઈટ Amazon અને Flipkart પર સસ્તા ભાવમાં મળી રહ્યા છે. આ સાઇટ્સ પર બેંક ઓફર અને એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

    iPhone 12 and iPhone 12 mini Offer: જો તમે નવો આઈફોન ખરીદવા માગતા હો, તો આ સમયે iPhone 12 અને iPhone 12 mini ઇ-કોમર્સ સાઈટ Amazon અને Flipkart પર સસ્તા ભાવમાં મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ડિવાઇસ પર મળતું ડિસ્કાઉન્ટ વેરિયન્ટ અને સ્ટોરેજ ઉપરાંત કલર ઓપ્શન પર અલગ-અલગ છે. આ સાઇટ્સ પર બેંક ઓફર અને એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. ધ્યાનમાં રાખો કે આ એક્સચેન્જ ઓફર તમારા દ્વારા એક્સચેન્જમાં અપાતા ફોનની કન્ડિશન પર આધારિત રહેશે. આવો જાણીએ iPhone 12 અને iPhone 12 mini ડિસ્કાઉન્ટ ઓફર વિશે.

    Amazon પર iPhone પર ડિસ્કાઉન્ટ

    Amazon પર Apple iPhone 12ના 128GB સ્ટોરેજ અને બ્લુ કલર વેરિયન્ટની કિંમત 70,900 રૂપિયા છે, પરંતુ 16% એટલે કે રૂ. 11,000ના ડિસ્કાઉન્ટ પછી તેને રૂ. 59,900માં ખરીદી શકાય છે. એક્સચેન્જ ઓફરમાં 11,650 રૂપિયાની બચત કરી શકાય છે. બેંક ઓફર્સ વિશે વાત કરીએ તો, બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે 1500 રૂપિયા સુધીની મહત્તમ બચત કરી શકાય છે.

    આ પણ વાંચો: Good News! બદલી ગયા છે આ પોપ્યુલર OnePlus સ્માર્ટફોનના ફીચર્સ, મળી લેટેસ્ટ OS અપડેટ

    Amazon પર Apple iPhone 12 ના 64GB સ્ટોરેજ અને બ્લુ કલર વેરિયન્ટની કિંમત રૂ. 65,900 છે, પરંતુ 17% એટલે કે રૂ. 11,000ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 54,900માં ખરીદી શકાય છે. એક્સચેન્જ ઓફરમાં 11,650 રૂપિયાની બચત કરી શકાય છે. બેંક ઓફર્સ વિશે વાત કરીએ તો, બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે 1500 રૂપિયા સુધીની મહત્તમ બચત કરી શકાય છે. જો એક્સચેન્જ ઓફરનો પૂરો ફાયદો મળે તો આ ફોનની કિંમત 41,750 રૂપિયા સુધી ઘટી થઈ શકે છે.

    Apple iPhone 12 mini હાલમાં ઈ-કોમર્સ સાઈટ Amazon પર ઉપલબ્ધ નથી.

    Flipkart પર iPhone પર ડિસ્કાઉન્ટ

    ફ્લિપકાર્ટ પર Apple iPhone 12 ના 64GB સ્ટોરેજ અને બ્લુ કલર વેરિઅન્ટની કિંમત રૂ. 65,900 છે, પરંતુ 13% એટલે કે રૂ. 8,901ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 56,900માં ખરીદી શકાય છે. એક્સચેન્જ ઓફરમાં 13,000 રૂપિયાની બચત કરી શકાય છે. બેંક ઓફર્સ વિશે વાત કરીએ તો, Citi Bank ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે 1500 રૂપિયા સુધીની મહત્તમ બચત કરી શકાય છે.

    ફ્લિપકાર્ટ પર Apple iPhone 12 ના 128GB સ્ટોરેજ અને બ્લેક કલર વેરિઅન્ટની કિંમત રૂ. 70,900 છે, પરંતુ 12% એટલે કે રૂ. 8,901ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 61,999માં ખરીદી શકાય છે. એક્સચેન્જ ઓફરમાં 13,000 રૂપિયાની બચત કરી શકાય છે. બેંક ઓફર્સ વિશે વાત કરીએ તો, Citi Bank ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે 1500 રૂપિયા સુધીની મહત્તમ બચત કરી શકાય છે.

    આ પણ વાંચો: Vivo T1 Pro પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, Flipkart પર છે સેલ, જાણો સંપૂર્ણ ઓફર

    ફ્લિપકાર્ટ પર Apple iPhone 12 mini ના 64GB સ્ટોરેજ અને રેડ કલર વેરિઅન્ટની કિંમત રૂ. 59,900 છે, પરંતુ 16% એટલે કે રૂ. 9,901ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 49,999માં ખરીદી શકાય છે. એક્સચેન્જ ઓફરમાં 13,000 રૂપિયાની બચત કરી શકાય છે. બેંક ઓફર્સ વિશે વાત કરીએ તો, Citi Bank ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે 1500 રૂપિયા સુધીની મહત્તમ બચત કરી શકાય છે. જો એક્સચેન્જ ઓફરનો પૂરો ફાયદો મળે તો આ ફોનની કિંમત 35,499 રૂપિયા સુધી ઘટી શકે છે.

    Flipkart પર Apple iPhone 12 miniના 256GB સ્ટોરેજ અને વ્હાઇટ કલર વેરિયન્ટની કિંમત 74,900 રૂપિયા છે, પરંતુ 13% એટલે કે 9,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 74,900 રૂપિયામાં ખરીદી શકાય છે. એક્સચેન્જ ઓફરમાં 13,000 રૂપિયાની બચત કરી શકાય છે. બેંક ઓફર્સ વિશે વાત કરીએ તો, Citi Bank ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે 1500 રૂપિયા સુધીની મહત્તમ બચત કરી શકાય છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Apple, Apple iPhone, Apple iPhone 12, Best Deals

    આગામી સમાચાર