વિવાદોમાં ઘેરાયેલા ફેસબુકએ રાજનીતિક જાહેરાતો પર લીધો મોટો નિર્ણય

News18 Gujarati
Updated: April 8, 2018, 4:52 PM IST
વિવાદોમાં ઘેરાયેલા ફેસબુકએ રાજનીતિક જાહેરાતો પર લીધો મોટો નિર્ણય
ડેટા લીક થવા પર સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક હવે ડેમેજ કંટ્રોલમાં લાગેલા છે. તે માટે તેઓ કડક પગલા લેશે. ફેસબુકે ચુંટણી દરમિયાન રાજનેતિક જાહેરાતોમાં પોતાની પારદર્શિતા વધારવા ઘણાં ઉપાયોની ઘોષણા કરી.

  • Share this:
ડેટા લીક થવા પર સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક હવે ડેમેજ કંટ્રોલમાં લાગેલા છે. તે માટે તેઓ કડક પગલા લેશે. ફેસબુકે ચુંટણી દરમિયાન રાજનેતિક જાહેરાતોમાં પોતાની પારદર્શિતા વધારવા ઘણાં ઉપાયોની ઘોષણા કરી.


ફેસબુકની નવી નીતિ હેઠળ જાહેરાતકર્તાની ઓળખાણથી સત્યાપિત થયા બાદ સિયાસી જાહેરાત દેખાશે. તે બાદ જાહેરાતનો ખર્ચ ઉઠાવવા વાળાની ચર્ચા થશે.


ફેસબુકની નવી નીતિ અનુસાર હવે રાજનૈતિક વિજ્ઞાપન પૈસા ઐપવાવાળી સંસ્થાના નામ સાથે રજૂ કરશે.


ફેસબુકે હાલ જ કબુલ્યુ છે કે તેના 8.70 કરોડ યૂઝરોના ડેટાનો ઉપયોગ બ્રિટિશ કંપની કૈમ્બિઝ એનાલિટિકાએ કર્યો હતો.


ફેસબુક પર આરોપ છે કે આ સોશિયસ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ ચુંટણીને પ્રભાવિત કરવા માટે કરવામાં આવે છે.
First published: April 8, 2018, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading