Home /News /tech /

ફોનનાં Back Buttonમાં છુપાયેલ આ Secret Trickને નહીં જાણતા હોય તમે

ફોનનાં Back Buttonમાં છુપાયેલ આ Secret Trickને નહીં જાણતા હોય તમે

જુઓ કેટલી જાદુઇ છે આ બેક બટનની ટ્રિક

આ માટે,પહેલા તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.

    ફોનની લોકપ્રિયતા એટલી વધી રહી છે કે તેનો કોઈ અંત નથી. પરંતુ હજી પણ ઘણા યૂઝર્સ હશે જે Android ના દરેક સેટિંગ્સ અને સિક્રેટસથી પરિચિત નથી. તમે આ જુઓ ફોનના છેલ્લા બટનમાં છુપાયેલ રસપ્રદ ટ્રિક જુઓ.

    આ માટે, પહેલા ફોનમાં બેક બટન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જ્યારે તમે તેને ઓપન કરો ત્યારે 'સેટિંગ્સ પર જાઓ' અને એક વિકલ્પ હશે. ઍક્સેસિબિલિટી પર જાઓ અને બેક બટન ચાલુ કરો.

    આ પણ વાંચો: Google Mapના આ પાંચ ફિચર્સ વિશે તમે નહીં જાણતા હોય!

    ત્યાર બાદ તમારી સામે એક પેઇઝ ખુલશે, જેમાં તમને આર્ટિફિશિયલ બટન દેખાશે. આમાં તમે બટનની સાઇઝને નાની અથવા મોટી કરી શકો છો. પણ તેના કલર પણ બદલી શકો છો. આમાં એક્શન પણ પસંદ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, ‘long press’ નો અર્થ એ છે કે જ્યારે બેક બટન દબાવવામાં આવે ત્યારે રિશેન્ટ ટેબ ખુલવાનો ઓપ્શન પસંદ કરવામાં આવે છે, જ્યારે યૂઝર લાંબા સમય સુધી બેક બટન દબાવશે, ત્યારે રિસેન્ટ ટેબ તમારી સામે ખુલ્લું રહેશે. તમે આ સ્ટેપ્સથી આ ટ્રિકને ટ્રાય કરી શકો છો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Android, Smart phone, ટેક ન્યૂઝ, મોબાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन