રૂ.14,000ની LED TV માત્ર રૂ.7,499માં ખરીદવાની તક, ત્રણ દિવસ બાકી

News18 Gujarati
Updated: December 2, 2019, 4:29 PM IST
રૂ.14,000ની LED TV માત્ર રૂ.7,499માં ખરીદવાની તક, ત્રણ દિવસ બાકી
ફાઈલ તસવીર

5 દિવસ સુધી ચાલનારા આ સેલમાં અનેક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. સેલમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રિક આઈટમ, કિચન, ટીવી ઉપર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

  • Share this:
ફ્લિપકાર્ટ ઉપર શૉપિંગ ડેઝ (Flipkart Big Shopping Days Sale)નો આજે (2 ડિસેમ્બર)નો આજે બીજો દિવસ છે. 5 દિવસ સુધી ચાલનારા આ સેલમાં અનેક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ (Offers and discounts) આપવામાં આવી રહ્યા છે. સેલમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રિક આઈટમ, કિચન, ટીવી ઉપર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

સેલમાં ગ્રાહક TV અને એપ્લાયન્સ ઉપર 75%ની છૂટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટ ઉપર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સેલમાં 5 હજારથી વધારે બ્રાન્ડના ટીવી અને એપ્લાયન્સ છે. જેમાં 50,000થી વધારે પ્રોડક્ટ્સ રજૂ કર્યા છે. તો ચાલો જાણીએ તમે સસ્તામાં TV ખરીદી શકો છો તમે.

આ પણ વાંચોઃ-દરરોજ સવારે 4 પલાળેલી બદામનો નુસખો તમને બનાવશે ફિટ એન્ડ ફાઇન

TCL કંપનીનું iFFALCON (32 inch) HD રેડી LED Smart એન્ડ્રોઈડ TV ઉપર 47 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. આ ટીવીની અસલ કિંમત 18,999 રૂપિયા છે. પરંતુ સેલમાં ટીવી માત્ર 9999 રૂપિયામાં ખરીદી શકાશે. ટીવીમાં HDR 10 And Google Assistant જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-beauty tips: ઘરે જ બનાવો સંતારાનો ફેસપેક, જે ચહેરાની કરચલીઓને કરશે છૂ

Kodakની 32 inch HD Ready LED Smart TV ઉપર સેલમાં 45 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. આ સ્માર્ટ ટીવીની અસલ કિંમત 20,990 છે. જે સેલમાં માત્ર 11,499 રૂપિયા ઉપર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ-Photo: દુનિયાની પ્રથમ ગિટારના આકારની હોટલ, ભાડુ સાંભળીને ઉડી જશે હોશ

Vuની 32 inch HD Ready LED TVને પણ સેલમાં સસ્તું ખરીદી શકાશે. બિગ શૉપિંગ ડેઝ સેલમાં આ ટીવી ઉપર 46 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટીવીની અસલ કિંમત રૂ.14,000 છે. પરંતુ સેલમાં માત્ર 7499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading