લૉકડાઉનની વચ્ચે Porn જોવામાં ભારતીયો સૌથી આગળ, આંકડામાં 95%નો ઉછાળો

News18 Gujarati
Updated: April 12, 2020, 12:35 PM IST
લૉકડાઉનની વચ્ચે Porn જોવામાં ભારતીયો સૌથી આગળ, આંકડામાં 95%નો ઉછાળો
બ્રિટન (Britain)માં એક 11 વર્ષની બાળકીની માતા તે વખતે હેરાન થઇ ગઇ, જ્યારે તેણે પોતાની પુત્રીના હોમવર્કમાં પોર્નોગ્રાફી (Pornography) સંબંધિત સવાલ જોયો. તેની દીકરીના ટીચરે તેને હોમવર્કમાં પોર્નોગ્રાફીની લઇને સવાલ કર્યો હતો. 11 વર્ષની બાળકીને ટીચરે હૉમવર્ક આપ્યું હતું કે પોર્નોગ્રાફી શું છે તે જણાવો? સોફ્ટ પોર્ન કોને કહેવાય, હાર્ડ પોર્ન કોને કહેવાય. રિવેન્જ પોર્ન કોને કહેવાય, સેક્સટિંગ શું હોય છે? આ તમામ સવાલોને જોઇને બાળકીની માતાની આંખો પહોળી થઇ ગઇ.

પૉર્ન હબના આંકડા કહે છે કે દેશમાં લૉકડાઉન લાગુ થયા બાદ મોટાભાગના લોકોનો રસ પૉર્ન તરફ વધી ગયો છે

  • Share this:
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ચાલી રહેલા લૉકડાઉન (lockdown)ના સમયમાં લોકો પોતાના ઘરોમાં કેદ છે અને એવામાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (coronavirus)ની વચ્ચે એડલ્ટ વેબસાઇટ (adult website) ડિમાન્ડ ડેટામાં ઉછાળો જોવા મળ્યો છે, જેમાંથી ભારતીય (Indian) સૌથી ટૉપ પર છે.

દુનિયાની સૌથી મોટી પૉર્ન વેબસાઇટ પૉર્ન હબના આંકડા કહે છે કે દેશમાં લૉકડાઉન લાગુ થયા બાદ મોટાભાગના લોકોનો રસ પૉર્ન તરફ વધી ગયો છે. પૉર્ન હબના આંકડા મુજબ, ત્રણ સપ્તાહના લૉકડાઉન દરમિયાન ભારતમાં એડલ્ટ વેબસાઇટ્સ પર જનારાઓના ટ્રાફિકમાં 95%નો વધોરો નોંધાયો છે જે એક રેકોર્ડ છે. મળતી માહિતી મુજબ, પૉર્ન કન્ટેન્ટ જોનારા ભારતીયોના આંકડા માર્ચના અંતમાં 20% વધી ગયો છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લૉકડાઉનના કારણે ભારત, જર્મની, ફ્રાન્સ, રશિયા, સ્પેન, સાઉથ કોરિયા, અમેરિકામાં એડલ્ટ વેબસાઇટના ટ્રાફિકમાં ઘણો મોટો ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચો, હસતા અને વાતો કરતાં-કરતાં મોતનો કોળિયો બની રહ્યા છે કોરોનાના દર્દીઓ!

પૉર્ન હબના આંકડાઓ મુજબ, 17 માર્ચથી ફ્રાન્સમાં લૉકડાઉન શરૂ થયા બાદ અહીં ટ્રાફિકમાં 40%નો વધારો થયો. બીજી તરફ જર્મનીમાં 22 માર્ચથી લૉકડાઉન શરૂ થયા બાદ એડલ્ટ સાઇટ પર 25%નો ઉછાળો આવ્યો છે. સાથોસાથ ઈટલીમાં લૉકડાઉન દરમિયાન 55%નો વધારો અને રશિયામાં 56%નો વધારો નોંધાયો છે.આ પણ વાંચો, લૉકડાઉનઃ પંજાબમાં ભીડનો પોલીસ પર હુમલો, તલવારથી હાથ કાપ્યા, બે ઘાયલ
First published: April 12, 2020, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading