Amazon Wow Salary Days: અડધી કિંમતમાં TV, ફ્રિજ, AC ખરીદવાની ઉત્તમ તક ઝડપી લો

Amazon Wow Salary Days: અડધી કિંમતમાં TV, ફ્રિજ, AC ખરીદવાની ઉત્તમ તક ઝડપી લો
Amazon પર WoW સેલરી ડેઝ સેલ શરૂ થઈ ગયો, 5 ઓક્ટોબર સુધી મળશે 50% સુધી ડિસ્કાઉન્ટ

Amazon પર WoW સેલરી ડેઝ સેલ શરૂ થઈ ગયો, 5 ઓક્ટોબર સુધી મળશે 50% સુધી ડિસ્કાઉન્ટ

  • Share this:
    નવી દિલ્હીઃ Amazon પર WoW સેલરી ડેઝ (Amazon Wow Salary Days) સેલ શરૂ થઈ ગયો છે. આ સેલ દરમિયાન અપ્લાયન્સિસ, કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ, ટીવી, ફર્નીચર વગેરે પર ખૂબ જ સારી ઓફર મળી રહી છે. આ સેલ 5 ઓક્ટોબર (5 October) સુધી ચાલશે. આ સેલમાં નો-કોસ્ટ ઇએમઆઈ (No Cost EMI) અને એક્સચેન્જ ઓફર્સ (Exchange Offers) પણ આપવામાં આવી રહી છે. LG, Bosch, Bajaj, Bose, Sony, Dell, Mi Android TVs, Hometown, Duroflex, Sleepwell જેવી કંપનીઓની પ્રોડક્ટ્સ પર મોટી બચત કરવાની તક મળી રહી છે. આવો જાણીએ કેટલીક ટોપ ઓફર્સ વિશે...

    આ છે શ્રેષ્ઠ ઓફર્સ



    WoW Salary Days સેલમાં HSBC ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી EMIના માધ્યમથી શોપિંગ કરવા પર 10% તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ગ્રાહક 10 હજાર રૂપિયાનું શોપિંગ કરી મહત્તમ 1500 રૂપિયાની છૂટ મેળવી શકે છે.

    આ પણ વાંચો, IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબ હાર્યું ત્રીજી મેચ, જાણો કુંબલે અને રાહુલ શું ભૂલ કરી રહ્યા છે?

    લાર્જ એપ્લાયન્સિસ પર 50% સુધીની છૂટ

    સેલમાં લાર્જ એપ્લાયન્સિસ (Large Appliances) પર 50 ટકા સુધીની છૂટ મળી રહી છે. આ સેલમાં તોશિબા અને ફોક્સસ્કાર જેવી બ્રાન્ડ્સના હાલમાં જ લોન્ચ થયેલા વોશિંગ મશીન આ સેલમાં ઉપલબ્ધ છે, જેની પ્રારંભિક કિંમત 7499 રૂપિયા છે.
    રેફ્રિજરેટર પર 35 ટકા છૂટ, વોલટાસ, ડૈકિન, એલજી, ગોદરેજ અને સાન્યો સહિત અનેક અન્ય બ્રાન્ડ્સના AC પર 40 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત TV પર 30 ટકા સુધીની છૂટ અને 4K ટીવી ઉપર પણ 30 ટકા છૂટ મળી રહી છે. બોટ, KBL, Mi અને બીજા સાઉન્ડબાર્સ પર 30 ટકા સુધીની છૂટ મળી રહી છે. આ સાથે ટોપ બ્રાન્ડ્સના સ્પીકર્સ અને હેડફોન્સ પર 50 ટકા સુધીની છૂટ મળી રહી છે.

    આ પણ વાંચો, ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશનથી લઈને ઇ-ચલણ સુધી બદલાઈ ગયા આ નિયમ

    કોમ્પ્યૂટર ડિવાઇસ અને એક્સેસરીઝ ઉપર પણ ઓફર

    કોમ્પ્યૂટર ડિવાઇસ (Computer Devices) અને એક્સેસરીઝ (Accessories) પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ (Discount) મળી રહ્યું છે. બીજી તરફ લેપટોપ (Laptop) પર 35 ટકા, ગેમિંગ (Gaming)પર 40 ટકા અને સ્માર્ટવોચ (Smartwatch) અને હાર્ડ ડ્રાઇવ (Hard Drive) તથા SSD ઉપર પણ 40 ટકાની છૂટ મળી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 02, 2020, 07:53 am