Amazon પર આ પાંચ સવાલોના આપો જવાબ અને જીતો 50 હજાર રુપિયા

50 હજાર રૂપિયાનું ઇનામ જીતવા માટે યૂઝર્સને પાંચ પ્રશ્નોના જવાબ આપવા પડશે. આ તમામ પ્રશ્નોમાં ચાર વિકલ્પો આવશે અને તમારે સાચો જવાબ પસંદ કરવો પડશે.

50 હજાર રૂપિયાનું ઇનામ જીતવા માટે યૂઝર્સને પાંચ પ્રશ્નોના જવાબ આપવા પડશે. આ તમામ પ્રશ્નોમાં ચાર વિકલ્પો આવશે અને તમારે સાચો જવાબ પસંદ કરવો પડશે.

  • Share this:
    એમેઝોન ફરીથી એક વખત તેના ગ્રાહકોને ડેઇલી એપ્લિકેશન ક્વિઝ લઇને આવ્યું છે. આ ક્વિઝના વિજેતાને 50,000 રૂપિયાનું પુરસ્કાર મળશે, જે એમેઝોન પે બેલેન્સના રુપમાં આપવામાં આવશે. આ બેલેન્સને શોપિંગ, બિલ પેમેન્ટ, ફૂડ ઓર્ડર વગેરે કરીને વાપરી શકાય છે.

    ઇનામ જીતવા માટે, યૂઝર્સને પાંચ પ્રશ્નોનો જવાબ આપવો પડશે. આ તમામ પ્રશ્નોમાં ચાર વિકલ્પો આવશે અને તમારે સાચો જવાબ પસંદ કરવો પડશે. જો તમે આ ક્વિઝને ચલાવવા માંગો છો, તો ખાતરી કરો કે તમે એપ્લિકેશનને અપડેટ કરી છે.

    કરવું પડશે આ કામ

    જો તમે આ ગેમ રમવા માંગો છો, તો પહેલા એમેઝોન એપ્લિકેશન ખોલો અને મુખ્ય સ્ક્રીન પર ચાલતા ક્વિઝ બેનર પર ક્લિક કરો. ત્યારબાદ તમારે રમવા માટે સ્ટાર્ટ બટનને ક્લિક કરવું પડશે. તેથી જો તમે આ ક્વિઝને ચલાવવા માંગો છો, તો તમારે આ પ્રશ્નોના જવાબો આપવા પડશે.

    આ પણ વાંચો: TikTokને રૂ. 40.39 કરોડનો દંડ, આ યુઝર્સના Video થશે ડિલીટ

    Question 1: On which day international Women's Day is celebrated every year?
    પ્રશ્ન 1- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કયા દિવસે ઉજવાય છે?

    Question 2: After being nominated for several years, Leonardo DiCaprio finally won an Oscar for Best Actor in 2016. Which film did he win it for?
    પ્રશ્ન 2- કેટલા વર્ષો બાદ નોમિનેટ થયા બાદ લિયોનાર્ડો ડિકેપ્રિયોને વર્ષ 2016માં બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. આ એવોર્ડ કઇ ફિલ્મ માટે મળ્યો?

    Question 3: The circle of latitude known as Tropic of Capricorn, passes through India?
    પ્રશ્ન 3- અક્ષાંશ વૃતને મકર રેખાના રુપ તરીકે ઓળખાય છે, જે ભારતમાંથી પસાર થાય છે?

    Question 4: The 2018 film, Pad Man, starring Akshay Kumar is based on a true story. Who is the social entrepreneur that inspired the character?
    પ્રશ્ન -4 અક્ષય કુમાર અભિનીત 2018ની ફિલ્મ પેડમેન એક સાચી કહાની પર આધારિત છે, તે સામાજીક ઉદ્યમી કોણ છે જેને આ કેરેક્ટરને પ્રેરિત કર્યુ?

    Question 5: Which country will host the 2020 Summer Olympics?
    પ્રશ્ન-5 કયો દેશ 2020 ગ્રીષ્મકાલીન ઓલંપિકનું આયોજન કરશે?

    આ ઇનામ જીતવા યૂઝર્સને તમામ સવાલોના જવાબ આપવા પડશે. વિજેતાને લકી ડ્રો દ્વારા પસંદ કરવામાં આવશે અને એમેઝોન 30 માર્ચ સુધી વિજેતાની જાહેરાત કરશે.
    Published by:Bhoomi Koyani
    First published: