Home /News /tech /

Amazon Great Republic Day Sale: પ્રીમિયમ સ્માર્ટફોન પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો વિગત

Amazon Great Republic Day Sale: પ્રીમિયમ સ્માર્ટફોન પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો વિગત

વીવો સ્માર્ટફોન (ફાઇલ તસવીર)

Amazon Great Republic Day Sale: એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2022 દરમિયાન વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રો જેવા મોડેલો પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. ઉપરાંત સેમસંગ ગેલેક્સી એસ21 અને સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 જેવા ફોન પણ ઑફર (Offer) મળી રહી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે એમેઝોન (Amazon) વધુ એક સેલ સાથે મેદાનમાં ઉતર્યું છે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2022 (Amazon Great Republic Day Sale 2022) દરમિયાન તમે વનપ્લસ, સેમસંગ, શાઓમી, વિવો અને iQOO જેવી બ્રાન્ડ્સના વિવિધ હાઈ-એન્ડ અને પ્રીમિયમ સ્માર્ટફોન સસ્તા દરે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2022 દરમિયાન વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રો જેવા મોડેલો પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. ઉપરાંત સેમસંગ ગેલેક્સી એસ21 અને સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 જેવા ફોન પણ ઑફર (Offer) મળી રહી છે. ત્યારે અહીં એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ પર ઉપલબ્ધ શ્રેષ્ઠ સેલ અંગે જાણકારી આપવામાં આવી છે.

OnePlus 9R 5G (કાર્બન બ્લેક, 8GB RAM, 128GB Storage)

સામાન્ય રીતે આ ફોન રૂ. 39,999માં મળે છે. પરંતુ ઑફર હેઠળ તે રૂ. 36,999માં ખરીદી શકાય છે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલની આ ઑફરના કારણે તમે રૂ. 3,000 (8% Off) બચાવી શકો છો.

OnePlus Nord 2 5G (બ્લુ હેજ, 8GB RAM, 128GB Storage)

સેલ દરમિયાન SBIના ક્રેડિટ કાર્ડથી વનપ્લસ નોર્ડ 2ની ખરીદી કરવાથી રૂ.3000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે આ સ્માર્ટફોન રૂ. 25,200માં ખરીદી શકાય છે.

OnePlus 9 5G (આર્કટિક સ્કાય, 12જીબી રેમ, 256જીબી સ્ટોરેજ

આ ફોનની મૂળ કિંમત રૂ. 54,999 છે. જોકે, સેલના કારણે આ ફોન રૂ. 49,999માં મળી શકે છે. જેથી તમને રૂ. 5,000.00 (9% Off)નો ફાયદો થઈ શકે છે.

OnePlus 9 Pro 5G (મોર્નિંગ મિસ્ટ, 8GB RAM, 128GB Storage)

વનપ્લસના આ સ્માર્ટફોનની M.R.P. રૂ. 69,999 છે અને ડીલમાં આ ફોન રૂ. 64,999માં મળી રહ્યો છે. જેના કારણે તમે 7% એટલે કે રૂ.5,000 બચાવી શકો છો.

Mi 11X 5G (કોસ્મિક બ્લેક 6GB RAM 128GB ROM)

આ ફોન રૂ. 33,999માં મળી રહ્યો હતો. અલબત્ત અત્યારે એમેઝોનની ડીલના કારણે રૂ. 27999માં મળે છે. તને આ ફોનની ખરીદીમાં 18 ટકા એટલે કે, રૂ. 27,999માં ખરીદી શકો છો.

Samsung Galaxy A52s 5G (વાઇટ, 6GB RAM, 128GB Storage)

આ ફોનની M.R.P. રૂ. 40,999 છે. પરંતુ ડીલ પ્રાઈઝ હેઠળ તમે આ ફોન રૂ. 37,499માં (9% Off) ખરીદી શકો છો.

iQOO 7 5G (સ્ટોર્મ બ્લેક, 8GB RAM, 128GB Storage)

આ ફોનની મૂળ કિંમત રૂ.34,990 છે પરંતુ એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ હેઠળ આ ફોન રૂ. રૂ. 29,990માં મળી રહ્યો છે. જેના કારણે તમને 14 ટકાનું ધરખમ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

iQOO 7 Legend 5G (લેજેન્ડરી ટ્રેક ડિઝાઈન, 8GB RAM, 128GB Storage)

iQOOના આ ફોનની M.R.P. રૂ. 44,990 છે. જોકે, એમેઝોન સેલના કારણે આ ફોન રૂ. 36,990માં ખરીદી શકાય છે. જેના કારણે 18 ટકા એટલે કે રૂ. 8,000નો મસમોટો ફાયદો થશે.

Samsung Galaxy S21 5G (ફેંટોમ ગ્રે, 8GB, 128GB Storage)

આ ફોનની મૂળ કિંમત રૂ. 83,999 છે. જોકે, એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલના કારણે આ ફોન રૂ.19000 સસ્તો મળે છે. તમે આ ફોન રૂ.64,990માં ખરીદી શકો છો. તમને 23 ટકાનો ફાયદો થશે.

Samsung Galaxy Z Flip3 5G (લવંડર, 8GB RAM, 128GB Storage)

આ ફોનની M.R.P. રૂ. 99,999 છે. અલબત્ત એમેઝોનની ડિલના કારણે રૂ. 88,999માં એટલે કે, રૂ.11,000 (11%)ની બચત સાથે ખરીદી શકાય છે.

Vivo V21 5G

વિવોના વી21 5જીની ખરીદીમાં રૂ. 3,000 એટલે કે 9 ટકાનો ફાયદો લઈ શકાય છે. આ ફોનની કિંમત રૂ.32,990 છે. જોકે સેલના કારણે તમે રૂ.29,990માં કરી શકો છો.

આ પણ વાંચો: USB, YouTube, ઈ-મેઇલ સહિત માટે 10 ટ્રિક્સ, તમારા અનેક કામ કરી દેશે સરળ

Samsung Galaxy S21 FE 5G

આ ફોન પહેલા રૂ. 79,999માં મળતો હતો. જોકે, એમેઝોનના સેલના કારણે તમે આ ડીલ રૂ. 21,000ની બચત સાથે ખરીદી શકો છો. એટલે કે, 26 ટકા ઓછા ભાવ સાથે રૂ. 58,999માં તેનું વેચાણ થઈ રહ્યું છે.

Samsung Galaxy S20 FE 5G

સેમસંગના આ સ્માર્ટફોનની મૂળ કિંમત રૂ. 74,999 છે. પણ ડીલ હેઠળ તમે રૂ. 36,990ના ખરીદી શકો છે. જેના કારણે તમને રૂ. 38,009 એટલે કે 51%ની બચત થશે.
First published:

Tags: Samsung, Vivo, અમેઝોન, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર