Amazon પર શરુ થઇ રહ્યો છે સેલ, મળશે ઑફર્સ અને શ્રેષ્ઠ ડિલ્સ

News18 Gujarati
Updated: September 10, 2019, 9:18 AM IST
Amazon પર શરુ થઇ રહ્યો છે સેલ, મળશે ઑફર્સ અને શ્રેષ્ઠ ડિલ્સ
Amazon પર શરુ થઇ રહ્યો છે સેલ,

Amazon એમેઝોનનો દાવો છે કે ( Great Indian Festival sale )ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં 2019ના લેટેસ્ટ અને શ્રેષ્ઠ સ્માર્ટફોન પર આવી ઑફર્સ રજૂ કરવામાં આવી રહી છે, જે પહેલાં ક્યારેય આપવામાં આવી નથી.

  • Share this:
એમેઝોન ઇન્ડિયાએ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલના વેચાણની જાહેરાત કરી છે. જોકે આ સેલ ક્યા દિવસથી શરૂ થશે તે વિશે કોઈ માહિતી નથી. એમેઝોનની વેબસાઇટ પર આ સેલનું એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે, જેના પર ટૂંક સમયમાં કમિંગ લખવામાં આવ્યું છે. વેચાણ દરમિયાન ગ્રાહકો સ્માર્ટફોન સહિત અનેક ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.

સ્માર્ટફોનની વાત કરીએ તો વેચાણ દરમિયાન વનપ્લસ, સેમસંગ, શિયોમી સહિતની અન્ય લોકપ્રિય કંપનીઓના સ્માર્ટફોન શ્રેષ્ઠ ડિલ્સ પર ખરીદી શકાય છે. દર વખતની જેમ પ્રાઇમ મેમ્બર માટે એક દિવસ પહેલા જ વેચાણ શરૂ કરવામાં આવશે. આ સેલમાં ગ્રાહકોને એસબીઆઇ બૅન્કના ડેબિટ કાર્ટથી ખરીદી પર 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો: સેમસંગ, એપલના નહીં પણ આ ફોનના દીવાના છે ભારતીય, એક દિવસમાં 55 હજાર લોકો ખરીદે છે તેને



કયા ફોન પર ડિસ્કાઉન્ટ છે તે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મળેલી ઑફર્સ વિશે થોડી માહિતી આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે વેચાણમાં એમેઝોન સ્પેશિયલ લૉન્ચ, વર્ષના સૌથી નીચી કિંમતવાળા ઉત્પાદનો, એક્સચેન્જ ઑફર્સ, નો-કોસ્ટ ઇએમઆઈ ઑફર, સંરક્ષણ યોજનાઓ, એર એસેસરીઝ પર ડિલ્સ આપવામાં આવશે.

Amazon એમેઝોનનો દાવો છે કે ( Great Indian Festival sale )ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં 2019ના લેટેસ્ટ અને શ્રેષ્ઠ સ્માર્ટફોન પર આવી ઑફર્સ રજૂ કરવામાં આવી રહી છે, જે પહેલાં ક્યારેય આપવામાં આવી નથી.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...