Home /News /tech /

અહીંથી ખરીદશો OnePlus 6T તો મળશે ડિસ્કાઉન્ટ

અહીંથી ખરીદશો OnePlus 6T તો મળશે ડિસ્કાઉન્ટ

જાણો, આ સેલમાં OnePlus 6T પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

જાણો, આ સેલમાં OnePlus 6T પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    એમેઝોનનો સૌથી મોટો સેલ 'ગ્રેટ ઇન્ડિયન સેલ' શરૂ થઇ ગયો છે. 23 સુધી ચાલનારા આ સેલમાં મોબાઇલ, વૉશિંગ મશીન, લેપટોપ જેવી પ્રોડક્ટ પર મોટી ઑફર્સ મળી રહી છે.

    એટલું જ નહીં, ગ્રેટ ઇન્ડિયન સેલ અને અનેક પ્રિમીયમ અને લેટેસ્ટ ફોનમાં ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં હાલમાં જ લોન્ચ થયેલો વનપ્લસ 6Tને 37,999 રૂપિયાની શરુઆતી કિંમતમાં ખરીદી શકો છો.

    આ પણ વાંચો:  JIOની ધમાકેદાર ઓફર, 2019માં રિચાર્જ કરાવો અને 2020 સુધી બધુ ફ્રી

    આ ફોન પર, 70% ગેરંટેડ એક્સચેન્જ કિંમતની ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત, આ સ્માર્ટફોન પર 2,000 રુપિયાની વધારાની એક્સ્ચેન્જ ઓફર પણ છે. ઉપરાંત, જો ગ્રાહક સ્માર્ટફોન ખરીદવા માટે એસબીઆઇ કાર્ડનો ઉપયોગ કરે છે તો1,500નું કેશબેક આપવામાં આવી રહ્યું છે. કેશબેક્સ અને એક્સચેન્જપ્રોગ્રામ્સ ઉપરાંત, વનપ્લસ 6Tની ખરીદી પર 6 મહિનાની નો ઇએમઆઈનો લાભ પણ ઉઠાવી શકાય છે.



    આ પણ વાંચો: Great Indian Sale: 80 હજારનું ટીવી માત્ર 43 હજારમાં!

    આ ઉપરાંત, રેડમી વાય2 10,499 રુપિયાે બદલે 7,999 રુપિયામાં આપવામાં આવી રહ્યો છે. લોકપ્રિય સ્માર્ટફોન રિયલમી યુ1ને ગ્રાહક 10,999 રૂપિયામાં ખરીદી શકે છે, જેની હકીકત કિંમત 12,999 રુપિયા છે. Honor 8Xને 2000ની એક્ચેન્જ ઓફર હેઠળ ખરીદી શકાય છે. સેલમા હોમ અને કિચન પ્રોડક્ટ પર 75% ડિસ્કાઉન્ટ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર 60%નું ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવી રહ્યું છે. તેમા ગ્રાહકો નો કોસ્ટ ઇએમઆઈ અને એક્સચેન્જની ઓફરનો લાભ લઈ શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Amazon sale, Amazon-discount, Great indian sale, Oneplus 6t-also, SBI card, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन