Home /News /tech /Amazon સેલમાં 79 રુપિયામાં ખરીદો રસોડાનો સામાન
Amazon સેલમાં 79 રુપિયામાં ખરીદો રસોડાનો સામાન
ઍમેઝોનનો નવો ફેસ્ટિવ સેલ 13 ઑક્ટોબરથી 17 ઑક્ટોબર સુધી ચાલશે.
ઍમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ Great Indian Festival સેલ 17 ઑક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, કેમેરા, ટીવી અને ઘણા ઉત્પાદનો પર આકર્ષક ઑફર્સ આપવામાં આવશે.
ઍમેઝોને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (Great Indian Festival) સેલ 12 ઑક્ટોબરના 12 વાગ્યાથી શરુ થઇ જશે, સૌથી પહેલા સારી ડીલનો ફાયદો મેળવી શકો છો, ઍમેઝોનના નવો ફેસ્ટિવ સેલ 13 ઑક્ટોબરથી 17 ઑક્ટોબર સુધી ચાલશે, જેમા તમે સ્માર્ટફોન, લેપટોપ, કેમેરા, ટીવી અને ઘણા ઉત્પાદનો પર આકર્ષક ઑફર મેળવી શકો છો.
પ્રાઇમ સભ્યો માટે આ વેચાણ 12 ઑક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને તેઓ પહેલા સારી ડીલનો લાભ મેળવી શકશે. ઍમેઝોને દાવો કર્યો છે કે વેચાણ દરમિયાન, ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ સાથે સ્માર્ટફોન પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપશે.
આ સિવાય આકર્ષક એક્ચેન્જ, નો કોસ્ટ ઇએમઆઇની જેમ કોઈ પણ ઑફર ગ્રાહકોને મળવાની અપેક્ષા છે. એવું કહેવામાં આવ્યું હતું કે સેલમાં એપલ, શિયોમી, વનપ્લસ, સેમસંગ, વિવો, ઓનર જેવી મોટી અને લોકપ્રિય બ્રાન્ડ્સ પર ઘણા સોદા મળશે.
ઍમેરઝોનની વેબસાઇટ પર સેલનું એક પેઇઝ બનાવવામાં આવ્યું છે, જ્યાં વેચાણમાં ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ વિશે માહિતી આપવામાં આવી છે. આપેલી માહિતી પ્રમાણે આ ઍમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ફેશન કેટેગરી ઉપર 90% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સ્પાર્ક્સ, પેન્ટાલુન જેવા બ્રાન્ડ્સ ફેશન કેટેગરી બ્રાન્ડ ઉપલબ્ધ છે.
હોમ અને કિચન ઉપકરણો 79 રૂપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકો છો. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર 6000 થી વધુ ડીલની વાત કહેવામાં આવી છે
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર