Amazon Sale: સેમસંગના આ ફોન પર મળી રહ્યું છે 30,000 સુધીનું ડિસ્કાઉન્ટ

10-15 ઑક્ટોબર સુધી ચાલનારા આ Amazon great Indian festival saleમાં સેમસંગના ગેલેક્સી નોટ 8 પર 30,700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

News18 Gujarati
Updated: October 11, 2018, 10:52 AM IST
Amazon Sale: સેમસંગના આ ફોન પર મળી રહ્યું છે 30,000 સુધીનું ડિસ્કાઉન્ટ
10-15 ઑક્ટોબર સુધી ચાલનારા આ Amazon great Indian festival saleમાં સેમસંગના ગેલેક્સી નોટ 8 પર 30,700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
News18 Gujarati
Updated: October 11, 2018, 10:52 AM IST
Amazon great indian festival saleનું વેચાણ શરૂ થઇ ગયુ છે. તેમાં અનેક સ્માર્ટફોન કંપનીઓ તેમના ઉત્પાદનો પર બમ્પર ડિસ્કાઉન્ટ, કેશબેક અને એક્સ્ચેન્જ ઓફર આપે છે. આ સેલ ધ્યાનમાં રાખીને સેમસંગ ઇન્ડિયાએ એમેઝોન સાથે ભાગીદારી કરી છે. 10-15 ઑક્ટોબર સુધી ચાલનારા આ સેલમાં સેમસંગનાં ગેલેક્સી નોટ 8 પર 30,700 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં ગ્રાહક 74,690 રૂપિયાના આ ફોન પર માત્ર 43,990 રૂપિયા ખરીદી શકે છે. ગ્રાહકોને નો-કોસ્ટ ઇએમઆઈ જેવી અનેક ઑફર્સ પણ મળશે.

આ સેલમાં સેમસંગ ગેલેક્સી એ 8 + ગ્રાહકોને 23,990 રૂપિયા મળશે. આ ફોનને જાન્યુઆરીમાં 32,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં પણ નો-કોસ્ટ ઇએમઆઈ જેવી અનેક ઑફર્સ સાથે ખરીદી કરી શકો છે.

સેમસંગે આ વર્ષે લોન્ચ કરેલી ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી એસ 9 પણ 19,600 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળી શકે છે. ગેલેક્સી એસ 9 ની 64 જીબી વેરિયન્ટ જેની કિંમત 57,900 રૂપિયા છે તે ગ્રાહક 42,990 રૂપિયામાં ખરીદી શકે છે. તેવી જ રીતે 128GB વેરિયન્ટ માટે ગ્રાહક 61,900 રૂપિયાની જગ્યાએ 44,990 રૂપિયા ખરીદી શકે છે. સાથે સાથે આ સ્માર્ટફોનના 256GB વેરિયન્ટ જેની કિંમત 65,900 રૂપિયા છે તે 48,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

ઉપરાંત તમે Galaxy On7 Primeના 4 જીબી રેમ / 64 જીબી સ્ટોરેજ ધરાવતા મોડેલ સેલ દરમિયાન 14,990 રૂપિયાને બદલે 10,990 રૂપિયા ખરીદી શકો છો. તેવી જ રીતે ગેલેક્સી ઓન સેવન, 11,190 રૂપિયાના સ્થાને 6,790 રૂપિયા વેચવામાં આવી રહ્યો છે અને અંતે ગેલેક્સી ઓન 5 પ્રોની વાત કરીએ તો તમે તેને બદલે રૂ.5, 990 માં ખરીદી કરી શકો છો. સાથે સાથે તમે એસબીઆઇ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી શકો છો જમે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.
First published: October 11, 2018
વધુ વાંચો
अगली ख़बर