OnePlus 6T સૌથી ઓછી કિંમતમાં ખરીદવાની તક

News18 Gujarati
Updated: April 8, 2019, 3:58 PM IST
OnePlus 6T સૌથી ઓછી કિંમતમાં ખરીદવાની તક
એમેઝોન ફેબ ફોન્સ ફેસ્ટ સેલ ગયા મહિને પણ કરવામાં આવ્યો હતો. આ આ મહિનામાં ફોન ખરીદવાની તક ગૂમવાશો નહીં.

એમેઝોન ફેબ ફોન્સ ફેસ્ટ સેલ ગયા મહિને પણ કરવામાં આવ્યો હતો. આ આ મહિનામાં ફોન ખરીદવાની તક ગૂમવાશો નહીં.

  • Share this:
નવી દિલ્હી-ઇ કોમર્સ વેબસાઇટ એમેઝોન પર 11 એપ્રિલથી Amazon Fab Phones Fest સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેલમાં Phone X, OnePlus 6T, Realme U1 ઉપરાંત Honor, Oppo ના ફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામા આવી રહ્યું છે. આ ઉપરાંત સ્માર્ટફોન ખરીદવા માટે બંડલ ઓફર કરવામાં આવી રહ્યું છે. એમેઝોન ફેબ ફોન્સ ફેસ્ટ સેલ ગયા મહિને પણ કરવામાં આવ્યો હતો. આ આ મહિનામાં ફોન ખરીદવાની તક ગૂમવાશો નહીં.

એમેઝોનના ફેબ ફોન્સ ફેસ્ટ સેલમાં ટીઝ શરૂ કર્યું છે. એમેઝોન દ્વારા કરવામાં આવેલા પ્રમોશનમાં એવું સૂચવવામાં આવ્યું છે કે યૂઝર્સોને આ સેલમાં સૌથી નીચા ભાવમાં ઓફર કરવામાં આવશે. જેમા સૌથી ઓછું કિંમતમાં વનપ્લસ 6T વેચવામાં આવશે. આ ઉપરાંત ઓનરના સ્માર્ટફોન પર રૂ. 8,000 ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત નો કોસ્ટ ઇએમઆઈની પણ ઓફર કરાઈ છે.

આ પણ વાંચો: Oppo A5 નું 64GB સ્ટોરેજ વેરિએન્ટ ભારતમાં લોન્ચ

વિવો વાય 83 ની કિંમત રૂ. 15,990 છે, આ સ્માર્ટફોનને 'લો પ્રાઇસ' તરીકે પણ પ્રમોટ કરવામાં આવે છે. આ સ્માર્ટફોન પર કેટલી ઓફર કરવામાં આવશે જે સેલ શરુ થયા પહેલા જ ખબર પડી જશે. ઓપ્પોના હાલમાં જ લોન્ચ થયેલા સ્માર્ટન ઓપો એફ11 પ્રો ઉપરાંત અન્ય ડિવાઇસની બેસ્ટ એક્સચેન્જ ઓફર પર ટીઝ કરવામાં આવી રહ્યું છે.

iPhone Xને શ્રેષ્ઠ ઑફર કેટેગરીમાં પણ સાશામેલ છે. આ સેલમાં આઇફોન એક્સ પર પણ નો કોસ્ટ ઇએમઆઇ સાથે ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ફોનની કિંમત 91,000 રૂપિયા છે. રિયલમ યુ 1ની ખરીદી પર ડિસ્કાઉન્ટ સાથે નો કોસ્ટ ઇએમઆઈ અને ટોટલ ડેમેજ પ્રોટેક્શન ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત યૂઝર્સ એક્સ્ચેન્જ ઓફરનો પણ લાભ લઇ શકે છે.
First published: April 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...