આ તારીખે શરુ થઇ રહેલા સેલમાં સ્માર્ટફોન પર મળશે મોટુ ડિસ્કઉન્ટ

News18 Gujarati
Updated: June 8, 2019, 12:43 PM IST
આ તારીખે શરુ થઇ રહેલા સેલમાં સ્માર્ટફોન પર મળશે મોટુ ડિસ્કઉન્ટ
આ સેલ 10 જૂનથી 13 જૂન સુધી આયોજીત કરવામાં આવશે.

ઈ-કૉમર્સ વેબસાઇટ એમેઝોન ફરીથી એકવાર Fab Phone Fest લઇને આવી રહી છે. આ સેલ 10 જૂનથી 13 જૂન સુધી આયોજીત કરવામાં આવશે.

  • Share this:
ઈ-કૉમર્સ વેબસાઇટ એમેઝોન ફરીથી એકવાર Fab Phone Fest સેલ લઇને આવી રહી છે. આ સેલ 10 જૂનથી 13 જૂન સુધી યોજવામાં આવશે. આ સેલમાં OnePlus 6T, iPhone X, Samsung Galaxy M30 સહિત અનેક સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત યૂઝર્સને નો- કોસ્ટ ઇએમઆઈ, એક્સચેન્જ, કેશબેક વગેરે ઓફર કરવામાં આવશે. એમેઝોન ફેબ ફોન ફેસ્ટમાં આ વર્ષે લોન્ચ થયેલા પ્રીમિયમ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત બજેટ સ્માર્ટફોનની કિંમતમાં પણ ઘટાડો થઇ શકે છે.

Samsung Galaxy M20, Honor 9N, Redmi 7 જેવા બજેટ સ્માર્ટફોન ઉપરાંત, મોબાઇલ એસેસરીઝમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર શક્ય છે. આ સેલમાં OnePlus 6Tના 8GB + 128GB સ્ટોરેજ વેરિયન્ટ 27,999 ની કિંમતે વેચી શકાય છે. તેની કિંમત 32,999 છે.

આ પણ વાંચો: Nokia 2.2 ભારતમાં લોન્ચ, કિંમત છે માત્ર 6,999 રુપિયાઆ સ્માર્ટફોન્સની સાથે, આઇફોન Xની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. તે જ સમયે, સેમસંગ ગેલેક્સી એમ 20 પર એક્ચેન્જ અને ડિસ્કાઉન્ટ ઑફરો હશે. Honor 9N, Vivo Y91i, Redmi 6A, Mi A2 4GB, Redmi 7 અને Oppo A5 જેવા બજેટ સ્માર્ટફોન પર ઘટાડો થઇ શકે છે. મધ્ય અને પ્રીમિયમ રેન્જના સ્માર્ટફોન Galaxy Note 9, Vivo Nex, Huawei P30 Pro અને Oppo R1 માં ઘટાડો જોવા મળી શકે છે.

Nokia 8.1, Honor View 20, Vivo V15 Pro અને Oppo F11 Proજેવી મિડ-રેન્જ સ્માર્ટફોનને પણ તમે નો-કોસ્ટ ઇએમઆઈ ઓફરથી ખરીદી શકો છો. આ ઉપરાંત, તમે હેડફોન, બ્લુટુથ સ્પીકર્સ, જુદા જુદા બેન્ડ્સ અને મોબાઇલ એસેસરીઝ પર ડિસ્કાઉન્ટ ઓફર પણ કરી શકો છો.
First published: June 8, 2019, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading