અહીં માત્ર 630 રૂપિયામાં મળી રહ્યું છે, રૂ. 12999 વાળુ MIનું સ્માર્ટ TV, જાણો - કેવી રીતે

News18 Gujarati
Updated: March 16, 2019, 4:49 PM IST
અહીં માત્ર 630 રૂપિયામાં મળી રહ્યું છે, રૂ. 12999 વાળુ MIનું સ્માર્ટ TV, જાણો - કેવી રીતે
અમેજોનના આ સેલમાં e-VASTRAM Women's Mysore Silk સાડી માત્ર 452 રૂપિયામાં વેચી રહ્યું છે, જેની એસલી કિંમત 2000 રૂપિયા છે.

અમેજોનના આ સેલમાં e-VASTRAM Women's Mysore Silk સાડી માત્ર 452 રૂપિયામાં વેચી રહ્યું છે, જેની એસલી કિંમત 2000 રૂપિયા છે.

  • Share this:
ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા ચાલુ છે. એવામાં કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા સેલનું આયોજન કરી રહ્યા છે. આમાં કંપનીઓ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટથી લઈ મોબાઈલ ફોન, ગેજેટ્સ, કપડા, ફૂટવેયર અને એપરલ સિવાય અન્ય પ્રોડક્ટ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઓફર્સની વાત કરીએ તો, અમેજોન આપ 'ડીલ્સ ઓફ ધ ડે'માં ઘણી પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ તમે કઈ પ્રોડક્ટ પર કેટલું મેળવી શકો છો ડિસ્કાઉન્ટ.

Apple iPhone X પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ - અમેજોનથી જો તમે ડીલ્સ ઓફ ધ ડેના સેલ હેઠળ Apple iPhone X ખરીદો છો તો, આ તમને માત્ર 79990 રૂપિયામાં મળી જશે. આ ફોનની લિસ્ટેડ કિંમત 91900 રૂપિયા છે. આ સિવાય તમે ઈચ્છો તો, એક્સચેન્જ ઓફરનો ફાયદો ઉઠાવી આને માત્ર 63990 રૂપિયામાં ખરીદી શકો છો, એટલું જ નહી તમે આ ફોન મહિનાની 3530 રૂપિયાની ઈએમઆઈ આપી પણ ખરીદી શકો છો.

અમેજોન પરથી સસ્તામાં ખરીદો ટીવી - એમેજોન એમઆઈના 32 ઈંચ વાળા સ્માર્ટ ટીવી પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ટીવીને તમે માત્ર 12999 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો, જ્યારે તેની અસલી કિંમત 14999 રૂપિયા છે. આ સિવાય તમે ઈચ્છો તો તે માત્ર 630 રૂપિયાની ઈએમઆઈ આપી પણ ખરીદી શકો છો.

સિલ્કની સાડી પર ડિસ્કાઉન્ટ - જો તમે સસ્તા ભાવમાં સારી સાડી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો, તમારી પાસે એક સારો મોકો છે. અમેજોનના આ સેલમાં e-VASTRAM Women's Mysore Silk સાડી માત્ર 452 રૂપિયામાં વેચી રહ્યું છે, જેની એસલી કિંમત 2000 રૂપિયા છે.
First published: March 16, 2019
વધુ વાંચો
अगली ख़बर