Amazon App Quiz April 6, 2022: ક્વીઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. આ ડેઇલી ક્વીઝમાં કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજના પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે.
Amazon App Quiz April 6, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 20,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 7 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.
પ્રશ્ન 1- Who recently set the record for the highest score by a captain in the 4th innings of a Test match?
જવાબ (A) – Babar Azam
પ્રશ્ન 2 – Which of these roles have Zoe Kravitz and Anne Hathaway both played in superhero movies?
જવાબ (B) – Catwoman
પ્રશ્ન 3 – There has been moves in western countries to rename the continental dish Chicken Kiev to what in support of Ukraine?
જવાબ (D) – Chicken Kyiv
પ્રશ્ન 4 – In which movie did this Marvel character get a new weapon named Stormbreaker?
જવાબ (A) – Avengers: Infinity War
પ્રશ્ન 5 – Identify this famous city
જવાબ (A) – New York
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર