Home /News /tech /Amazon એપ પર આજે 5 પ્રશ્નોના સાચા જવાબ આપીને જીતી શકો છો 20 હજાર રૂપિયા, જાણો કઈ રીતે

Amazon એપ પર આજે 5 પ્રશ્નોના સાચા જવાબ આપીને જીતી શકો છો 20 હજાર રૂપિયા, જાણો કઈ રીતે

Amazon App Quiz March 29, 2022: અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 20,000 Amazon Pay Balance.

Amazon App Quiz March 29, 2022: અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 20,000 Amazon Pay Balance.

Amazon App Quiz March 29, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 20,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.

બહુ બધા મોટા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 30 માર્ચે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: Alert! તમારું ગૂગલ ક્રોમ બ્રાઉઝર તરત જ કરો અપડેટ, નહીંતર થઈ જશે ‘હેક’

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝ રમવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 20,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: Elon Musk લાવી શકે છે નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વિટર-ફેસબુકને આપશે ટક્કર?

પ્રશ્ન 1: Atharva – Pune-based Repos which was awarded the National Startup Award 2021 is backed by which of these famous businessmen?
જવાબ: Ratan Tata

પ્રશ્ન 2: Who was named the ICC Men’s Test Cricketer of the Year for 2021?
જવાબ: Joe Root

પ્રશ્ન 3: The INS Khukri Memorial museum is located in which of these places?
જવાબ: Diu

પ્રશ્ન 4: Under which tree is he believed to have attained enlightenment?
જવાબ: Bodhi Tree

પ્રશ્ન 5: Which is the principal deity of this famous temple?
જવાબ: Shiva
First published:

Tags: Amazon Quiz, Gujarati tech news, Mobile and Technology, અમેઝોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો