Home /News /tech /Amazon App પર આજે પાંચ સરળ સવાલોના જવાબ આપીને ઘરે બેઠા જીતો 20,000 રૂપિયા, જાણો પ્રોસેસ

Amazon App પર આજે પાંચ સરળ સવાલોના જવાબ આપીને ઘરે બેઠા જીતો 20,000 રૂપિયા, જાણો પ્રોસેસ

Amazon એપ દ્વારા તમે પે બેલેન્સમાં રૂ. 20,000 જીતી શકો છો.

Amazon App Quiz 24 May, 2022: ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. ક્વિઝમાં સામાન્ય જ્ઞાન (GK) અને કરંટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. અમે અહીં આજની Amazon App Quizના પાંચ સવાલો સાથે તેના જવાબ પણ જણાવી રહ્યા છીએ.

Amazon App Quiz 24 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઇલી એપ ક્વિઝનું નવી એડિશન શરુ થઈ ગયું છે. ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 20 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 25 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 20,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 20,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: ફોનનું સ્ટોરેજ થઈ ગયું છે Photosથી ફુલ? આ રીતે Delete કરો નકામી ઇમેજ, 2 મિનિટ પણ નહીં લાગે!

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: Samsungથી લઇને Realme સુધી, 20 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવે છે આ શાનદાર સ્માર્ટફોન, જુઓ લિસ્ટ

પ્રશ્ન 1 – President Ram Nath Kovind in March 2022 awarded the prestigious President’s Colour 2022 to which among these?
જવાબ: (B) – INS Valsura

પ્રશ્ન 2 – ICMR gives Dr Subhas Mukherjee Award in recognition of outstanding contribution to which field?
જવાબ: (A) – In-vitro fertilization

પ્રશ્ન 3 – In February 2022, which of these countries unveiled its first hydrogen-powered train?
જવાબ: (C) – Japan

પ્રશ્ન 4 – Which documentary based on this animal has won an Academy Award?
Answer: (B) – March of the Penguins

પ્રશ્ન 5 – Which country has the longest network for this means of transport?
જવાબ 5: (C) – USA
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money, Earn money from home, Gujarati tech news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો