Home /News /tech /

Amazon Quiz: એમેઝોન એપ પર 5 સરળ પ્રશ્નોના જવાબ આપીને ઘરે બેઠાં જીતો 10 હજાર રૂપિયા

Amazon Quiz: એમેઝોન એપ પર 5 સરળ પ્રશ્નોના જવાબ આપીને ઘરે બેઠાં જીતો 10 હજાર રૂપિયા

5 પ્રશ્નોના સાચા જવાબ આપીને તમે જીતી શકો છો રૂ. 10,000 Amazon Pay Balance.

Amazon App Quiz April 1, 2022: અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 10,000 Amazon Pay Balance.

    Amazon App Quiz April 1, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 10,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.

    બહુ બધા મોટા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 2 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો: 108MP કેમેરા સાથે Samsung Galaxy A73 5G અને Galaxy A33 5G સ્માર્ટફોન લોન્ચ

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝ રમવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 10,000 Amazon Pay Balance.

    આ પણ વાંચો: Elon Musk લાવી શકે છે નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વિટર-ફેસબુકને આપશે ટક્કર?

    પ્રશ્ન 1: The Oxford University Press has picked up what word as the Children’s Word of the Year 2021?
    જવાબ: Anxiety

    પ્રશ્ન 2: India’s first Food Museum has recently been opened in which city?
    જવાબ: Thanjavur

    પ્રશ્ન 3: In 2022, the former CM of which state declined the Padma Bhushan, India’s third-highest civilian award?
    જવાબ: West Bengal

    પ્રશ્ન 4: This is the flag of which country?
    જવાબ: South Korea

    પ્રશ્ન 5: In the ‘Kung Fu Panda’ series, which character was modeled on this animal?
    જવાબ: Master Shifu
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon Quiz, Gujarati tech news, Mobile and Technology, અમેઝોન

    આગામી સમાચાર