Home /News /tech /Amazon App Quiz 9 May, 2022: પાંચ સરળ સવાલોના જવાબ આપીને જીતો 25,000 રૂપિયા

Amazon App Quiz 9 May, 2022: પાંચ સરળ સવાલોના જવાબ આપીને જીતો 25,000 રૂપિયા

Amazon Daily Quiz 9 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 25,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 9 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 25,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

    Amazon Daily Quiz 9 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 9 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 25 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 10 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 25,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

    સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

    ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 25,000 Amazon Pay Balance.

    આ પણ વાંચો: iQoo Neo 6 SE એ લોન્ચ થતા જ મચાવી ધમાલ! જાણો ફીચર્સ અને કિંમત

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    આ પણ વાંચો: Vivo T1 Pro પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, Flipkart પર છે સેલ, જાણો સંપૂર્ણ ઓફર

    પ્રશ્ન 1 – Which country in Europe houses the continent’s largest nuclear plant?
    જવાબ: (B) – Ukraine

    પ્રશ્ન 2 – UNESCO has included “clinker boats” from which region in its list of Intangible Cultural Heritage of Humanity?
    જવાબ: (C) – Nordic

    પ્રશ્ન Q3 – Who is the author of the 2022 book ”Fearless Governance”?
    જવાબ: (A) – Kiran Bedi

    પ્રશ્ન 4 – How many snow crsytals does every snowflake such as this approximately contain?
    જવાબ: (C) – 200

    પ્રશ્ન 5 – Which city in this country has hosted both a Summer Olympics and a Winter Olympics?
    જવાબ: (B) – Beijing
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon Earn Money, Earn money, Earn money from home, Gujarati tech news, How to earn money, Mobile and Technology

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन