Home /News /tech /Amazon App Quiz 8 May, 2022: સન્ડેના ઘરે બેઠાં જીતી શકો છો 20,000 રૂપિયા, એમેઝોન પર કરો આ નાનકડું કામ

Amazon App Quiz 8 May, 2022: સન્ડેના ઘરે બેઠાં જીતી શકો છો 20,000 રૂપિયા, એમેઝોન પર કરો આ નાનકડું કામ

તમારે જ મેનેજમેન્ટ કરવું પડશે: તમે જે પૈસા કમાઓ છો તે મોટાભાગે માલ અને સેવાઓના વિવિધ પ્રદાતાઓને ફાળવવામાં આવે છે. જેમ જેમ તમે ખરીદો છો તેમ તેમ તેમની આવક વધે છે. તમે જે પ્રોપટી બનાવો છો તે તમારી સંપત્તિનું સૂચક નથી; પરંતુ તમે જે રાખો છો તે તમારી સંપત્તિમાં વૃદ્ધિ પામે છે. જ્યારે તમે બચત અને રોકાણ કરવા માટે નાણાં અલગ રાખો છો તે તમારી સંપત્તિ છે. જ્યારે તમે તમારી કમાણી ફાળવો ત્યારે તમારી જાતને પ્રથમ સ્થાન આપવાની આદત બનાવો.

Amazon Daily Quiz 8 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 20,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

    Amazon Daily Quiz 8 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 8 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 20 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 9 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 20,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

    સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

    ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 20,000 Amazon Pay Balance.

    આ પણ વાંચો: મોબાઇલ ફોન પર તોળાઈ રહ્યો છે સાયબર અટેકનો ખતરો! જાણો ફોનને કઈ રીતે બચાવવો

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    આ પણ વાંચો: શહેરો કરતા ગામડાંના લોકો Internetના વપરાશમાં આગળ, મહિલાઓમાં ચેટિંગનું પ્રમાણ વધ્યું

    પ્રશ્ન – 1 Which film bagged the Film of the Year award at the Dadasaheb Phalke International Film Festival 2022?
    જવાબ : Pushpa: The Rise

    પ્રશ્ન – 2 Which Asian country issued Sukuk bonds to raise $1 billion in 2022?
    જવાબ : Pakistan

    પ્રશ્ન – 3 “Indomitable: A Working Woman’s Notes on Life, Work and Leadership” is a book based on whose life?
    જવાબ : Arundhati Bhattacharya

    પ્રશ્ન – 4 This animal is capable of having a vision of nearly how many degrees?
    જવાબ : 360

    પ્રશ્ન – 5 This sport was invented in which of these places?
    જવાબ : Hawaii
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon Earn Money, Earn money, Earn money from home, Earn Money Tips, Gujarati tech news, Mobile and Technology

    विज्ञापन
    विज्ञापन