Home /News /tech /

Amazon Daily Quiz: એમેઝોન એપ દ્વારા ઘરે બેઠાં જીતો 5 હજાર રૂપિયા, જાણો કઈ રીતે

Amazon Daily Quiz: એમેઝોન એપ દ્વારા ઘરે બેઠાં જીતો 5 હજાર રૂપિયા, જાણો કઈ રીતે

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.

Amazon App Quiz April 8, 2022: ક્વીઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. આ ડેઇલી ક્વીઝ (Daily Quiz Answers)માં કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજના પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે.

    Amazon App Quiz April 8, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 5,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.

    બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 9 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો: Jio ના ધાંસુ પ્લાન! ફ્રીમાં મળશે Hotstar, Netflix અને Amazon Prime, મફત કોલિંગ પણ...

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝ રમવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 5,000 Amazon Pay Balance.

    આ પણ વાંચો: એપ્રિલમાં ભારત આવી રહ્યો છે Tecno નો પ્રીમિયમ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

    પ્રશ્ન 1. Which of these online shopping apps has recently been named Blinkit?
    જવાબ: Grofers

    પ્રશ્ન 2. Andy Serkis is the latest to play which iconic character in director Matt Reeves’ new film
    જવાબ: Alfred

    પ્રશ્ન 3. Authorities in Sydney closed several beaches in February 2022 due to danger from which marine creature
    જવાબ: Shark

    પ્રશ્ન 4. The man in picture is looking at pictures of an internet celebrity who was born in which country?
    જવાબ: Turkey

    પ્રશ્ન 5. Identify this ivy college which was the first to accept students irrespective of religious affiliation.
    જવાબ: Brown
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon Quiz, અમેઝોન

    આગામી સમાચાર