Home /News /tech /Amazon App Quiz 6 May, 2022: આજે ઘરે બેઠાં જીતી શકો છો 1,000 રૂપિયા, એમેઝોન પર છે મોકો
Amazon App Quiz 6 May, 2022: આજે ઘરે બેઠાં જીતી શકો છો 1,000 રૂપિયા, એમેઝોન પર છે મોકો
Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ પર 1,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.
Amazon Daily Quiz 6 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 1,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.
Amazon Daily Quiz 6 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 6 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 1 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 7 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 1,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.
સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 1,000 Amazon Pay Balance.
પ્રશ્ન 1: In 2022, Saudi Arabia restored ties with which country after settling a 30-year row over a scandal involving stolen jewels? જવાબ: Thailand
પ્રશ્ન 2: Which author released the book “A Little Book of India: Celebrating 75 Years of Independence”? જવાબ: Ruskin Bond
પ્રશ્ન 3: Which of these has initiated monitoring of the temporal and spatial distribution of marine litter along the Indian coasts and adjacent seas? જવાબ: Ministry of Earth Sciences
પ્રશ્ન 4: Which of these companies was not started in a garage? જવાબ: Nokia
પ્રશ્ન 5: This edible item was invented by a ______. Fill in the blanks જવાબ: Dentist
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર