Home /News /tech /Amazon App Quiz 5 May, 2022: આજે ઘરે બેઠાં જીતી શકો છો 40,000 રૂપિયા! એમેઝોન પર કરો આ કામ

Amazon App Quiz 5 May, 2022: આજે ઘરે બેઠાં જીતી શકો છો 40,000 રૂપિયા! એમેઝોન પર કરો આ કામ

Multibagger Stock: આ સિમેન્ટ કંપનીના શેરે આપ્યું 98 ગણું વળતર, હજી પણ છે નફો કમાવાની મોટી તક

Amazon Daily Quiz 5 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં ભાગ લઈને આજે તમે ઘરે બેઠાં 40,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 5 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 5 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 40 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 6 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 40,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 40,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: ‘વિશ્વ પાસવર્ડ દિવસ’ શા માટે મનાવવામાં આવે છે? પાસવર્ડને કઈ રીતે સુરક્ષિત રાખવો, જાણો

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: એલન મસ્કની માંગ જલ્દી પૂરી કરશે Twitter, યુઝર્સને મળી શકે છે Edit બટન

પ્રશ્ન 1: Will Smith was in the news for slapping whom during the 2022 Oscars?
જવાબ: Chris Rock

પ્રશ્ન 2: Which of these countries is expected by 2023 to become the 4th country to take humans to space, after the US, Russia and China?
જવાબ: India

પ્રશ્ન 3: The Jadar project, which got revoked due to protests, was one of the biggest foreign investments in which country?
જવાબ: Serbia

પ્રશ્ન 4: The Chakra featured in this flag, has how many spokes?
જવાબ: 24

પ્રશ્ન 5: What was the originally proposed name for this company’s famous operating system Windows?
જવાબ: Interface Manager
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money, Earn money from home, Earn Money Tips, Gujarati tech news, Mobile and Technology

विज्ञापन