Home /News /tech /Amazon App Quiz 4 May, 2022: આ રહ્યા આજની એમેઝોન ક્વિઝના જવાબ, લકી વિજેતાને મળશે 15,000 રૂપિયા

Amazon App Quiz 4 May, 2022: આ રહ્યા આજની એમેઝોન ક્વિઝના જવાબ, લકી વિજેતાને મળશે 15,000 રૂપિયા

એમેઝોન (Amazon) આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 15,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.

Amazon Daily Quiz 4 May, 2022: આજે તમે એમઝોન ક્વિઝમાં ભાગ લઈને ઘરે બેઠાં 15,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 4 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 4 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝની મે એડિશનમાં આજે તમે 15 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 15,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 15,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: એલન મસ્કની માંગ જલ્દી પૂરી કરશે Twitter, યુઝર્સને મળી શકે છે Edit બટન

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: Alert! આ મોબાઇલ એપ્સ ચોરી રહી છે યુઝર્સનો ડેટા, ક્યાંક તમારા ફોનમાં તો નથી ને?

પ્રશ્ન 1 – Which of these badminton players recently won the Swiss Open women’s singles title?
જવાબ: (B) – PV Sindhu

પ્રશ્ન 2 – By virtue of the Best Picture triumph of ‘CODA’ which became the first streaming service to win a Best Picture Oscar?
જવાબ: (C) – Apple

પ્રશ્ન 3 – Airtel recently completed acquisition of 4.7% stake in Indus Towers from which group?
જવાબ: (A) – Vodafone

પ્રશ્ન 4 – This is the flag of which country?
જવાબ: (D) – Croatia

પ્રશ્ન 5 – This famous playwright was known as ‘The Bard of _____’. Fill in the blanks
જવાબ: (A) – Avon
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money, Earn money from home, Earn Money Tips, Gujarati tech news, Mobile and Technology