Home /News /tech /Amazon App Quiz 3 May, 2022: ઘરે બેઠાં જીતો 10,000 રૂપિયા, એમેઝોન એપ પર છે જોરદાર તક

Amazon App Quiz 3 May, 2022: ઘરે બેઠાં જીતો 10,000 રૂપિયા, એમેઝોન એપ પર છે જોરદાર તક

દાન કરવાનું ભૂલશો નહિ: તમારી આસપાસ દયનિય સ્થિતિમાં રહેતા લોકો માટે તમારા આવકમાંથી અમુક હિસ્સો કાઢવાનો નિયમ રાખો. આપણે ખુબ જ અસમાનતા ધરાવતા સમયમાં જીવીયે છીએ. ગરીબોને કરેલી થોડી મદદ તમને તમને લાંબાગાળે ઘણી ફાયદાકારક સાબિત થશે. ઘરની સેવા કરતા લોકોની આરોગ્ય સંભાળ, શિક્ષણ, આરામ અને વૃદ્ધિ અંગે પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. દાન આપવાની આદત વિકસાવવી જોઈએ. જે તમને જીવનનનો ખરો અર્થ અને હેતુ આપી શકે છે.

Amazon Daily Quiz 3 May, 2022: આજે તમે એમઝોન ક્વિઝમાં ભાગ લઈને ઘરે બેઠાં 10,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 3 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 3 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝની મે એડિશનમાં આજે તમે 10 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 10,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 10,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી તમારી વ્યક્તિગત જાણકારી કઈ રીતે દૂર કરશો? જાણો પ્રોસેસ

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: Apple iPhone 14 સિરીઝની ડિઝાઇન લીક, આ કલરમાં આવશે 4 નવા મોડલ

પ્રશ્ન 1 – Who was the only batter to score a half-century in the opening game of the 2022 IPL?
જવાબ: (A) – MS Dhoni

પ્રશ્ન 2 – Patrick Stewart will appear as what iconic character in the new Marvel movie ‘Doctor Strange in the Multiverse of Madness’?
જવાબ: (B) – Professor X

પ્રશ્ન 3 – Which of these high courts recently granted bail to Gautam Thapar, in the Yes Bank case?
જવાબ: (C) – Bombay High Court

પ્રશ્ન 4 – This is the beautiful city of Queenstown in which country?
જવાબ: (D) – New Zealand

પ્રશ્ન 5 – This is a memorial to which famous musician in Strawberry Fields, New York?
જવાબ: (A) – John Lennon
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money, Earn money from home, Earn Money Tips, Gujarati tech news, Mobile and Technology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો