Home /News /tech /Amazon Daily Quiz: વીકેન્ડ પર તમે પણ જીતી શકો છો 30 હજાર રૂપિયા, એમેઝોન એપ પર છે મોટી તક
Amazon Daily Quiz: વીકેન્ડ પર તમે પણ જીતી શકો છો 30 હજાર રૂપિયા, એમેઝોન એપ પર છે મોટી તક
Amazon App ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
Amazon App Quiz April 3, 2022: અમે આજે અહીં એમેઝોન એપ ડેઇલી ક્વિઝના પાંચ સવાલો સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 30,000 Amazon Pay Balance.
Amazon App Quiz April 3, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 30,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
બહુ બધા મોટા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 4 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.
પ્રશ્ન 1- For the Beating Retreat ceremony 2022, Gandhiji’s favourite hymn ‘Abide With Me’ was dropped in favour of which popular Hindi song? જવાબ 1 (D) – Ae Mere Watan Ke Logon.
પ્રશ્ન 2 – William Butcher is the leader of which group of superheroes? જવાબ 2 (A) – The Boys.
પ્રશ્ન 3 – Recently Lakshya Sen beat reigning Olympic champion Viktor Axelsen in which tournament? જવાબ 3 (B) – German Open.
પ્રશ્ન 4 – What is the name of this famous temple which is Tokyo’s oldest? જવાબ 4 (A) – Senso-ji-ji.
પ્રશ્ન 5 – Which band recorded the popular album held in the person’s hand? જવાબ 5 (C) – Pink Floyd.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર