Home /News /tech /

Amazon App Quiz 29 April, 2022: આ 5 સરળ સવાલોના જવાબ આપીને જીતી શકો છો 30,000 રૂપિયા

Amazon App Quiz 29 April, 2022: આ 5 સરળ સવાલોના જવાબ આપીને જીતી શકો છો 30,000 રૂપિયા

Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 30,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.

Amazon Daily Quiz 29 April, 2022: આજે તમે એમઝોન ક્વિઝમાં ભાગ લઈને ઘરે બેઠાં 30,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

    Amazon Daily Quiz 29 April, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 29 એપ્રિલે ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોનથી આજે તમે 30 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 30,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

    સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

    ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 30,000 Amazon Pay Balance.

    આ પણ વાંચો: 12GB RAM વાળા Realmeના નવા ફોન પર મળી રહ્યું છે 5 હજાર રૂપિયાનું કેશબેક, આજે છે પહેલી ફ્લેશ સેલ

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    આ પણ વાંચો: 150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT Neo 3 જલ્દી આવી રહ્યો છે ભારત, સૌથી ખાસ હશે બેટરી

    પ્રશ્ન 1 – Who was the Man of the Match in the first match of the 2022 IPL?
    જવાબ: (B) – Umesh Yadav

    પ્રશ્ન 2 – SS Rajamouli’s ‘RRR’ broke which film’s record for the highest worldwide collection on opening day by an Indian movie in history?
    જવાબ: (A) – Baahubali 2: The Conclusion

    પ્રશ્ન 3 – Ritu Khanduri recently became the first woman speaker of which state’s assembly?
    જવાબ: (C) – Uttarakhand

    પ્રશ્ન 4 – This is a view of the Denali National Park and Preserve, part of which US state?
    જવાબ: (D) – Alaska

    પ્રશ્ન 5 – This is a shrine known as the ‘Dome of the Rock’ located in which city?
    જવાબ: (B) – Jerusalem
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon Earn Money, Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર