Home /News /tech /Amazon App Daily Quiz: એમેઝોન આપી રહ્યું છે ઘરે બેઠાં 40,000 રૂપિયા જીતવાની સોનેરી તક! જાણો કેવી રીતે?
Amazon App Daily Quiz: એમેઝોન આપી રહ્યું છે ઘરે બેઠાં 40,000 રૂપિયા જીતવાની સોનેરી તક! જાણો કેવી રીતે?
Multibagger Stock: આ સિમેન્ટ કંપનીના શેરે આપ્યું 98 ગણું વળતર, હજી પણ છે નફો કમાવાની મોટી તક
Amazon Daily Quiz 27 April, 2022: આજે તમે એમઝોન ક્વિઝમાં ભાગ લઈને ઘરે બેઠાં 40,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.
Amazon Daily Quiz 27 April, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 27 એપ્રિલે ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોનથી આજે તમે 40 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 40,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.
સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 40,000 Amazon Pay Balance.
પ્રશ્ન 1: Italy failed to qualify for the FIFA World Cup 2022 after suffering a shock defeat in a playoff encounter against which country? જવાબ – (B) North Macedonia
પ્રશ્ન 2: The Marvel series ‘Moon Knight’ would feature which actor in the central role of Marc Spector? જવાબ – (A) Oscar Isaac
પ્રશ્ન 3: The new Indian budget airline Akasa Air plans to launch its first commercial flight in which month? જવાબ – (A) June
પ્રશ્ન 4: Name this animal, the national animal of a neighboring country જવાબ – (D) Markhor
પ્રશ્ન 5: Name this famous bridge જવાબ – (C) Howrah Bridge
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર