Amazon App Daily Quiz: એમેઝોન ક્વિઝમાં આજે મળી રહ્યો છે 15,000 રૂપિયા જીતવાનો મોકો, આ રહ્યા જવાબ
Amazon App Daily Quiz: એમેઝોન ક્વિઝમાં આજે મળી રહ્યો છે 15,000 રૂપિયા જીતવાનો મોકો, આ રહ્યા જવાબ
એમેઝોન (Amazon) આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 15,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.
Amazon Daily Quiz 26 April, 2022: આજે તમે એમઝોન ક્વિઝમાં ભાગ લઈને ઘરે બેઠાં 15,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.
Amazon Daily Quiz 26 April, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 26 એપ્રિલે ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોનથી આજે તમે 15 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 15,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.
સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 15,000 Amazon Pay Balance.
પ્રશ્ન 1 – Which is the largest employer in India?
જવાબ (B) – The Indian Railways
પ્રશ્ન 2 – Who was the Man of the Series in the recently concluded Test series between Pakistan and Australia?
જવાબ (A) – Usman Khawaja
પ્રશ્ન 3 – Which of these is the next edition of the Spiderverse saga scheduled for release in 2022, featuring the character Miles Morales?
જવાબ (B) – Spider- Man: Across the Spiderverse (Part One)
પ્રશ્ન 4 – Which country has the highest number of offices, for the transporation and delivery of these items, in the world?
જવાબ (C) – India
પ્રશ્ન 5 – This is the flag of which country?
જવાબ (C) – Kuwait
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર