Amazon આપી રહ્યું છે 15 હજાર રૂપિયા જીતવાનો મોકો, જાણો ઘરે બેઠાં કેવી રીતે બનશો વિજેતા
Amazon આપી રહ્યું છે 15 હજાર રૂપિયા જીતવાનો મોકો, જાણો ઘરે બેઠાં કેવી રીતે બનશો વિજેતા
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
Amazon App Quiz March 25, 2022: આજે અમે તમને એમેઝોન એપ ક્વિઝના પાંચ સવાલો અને તેની સાથે જવાબો જણાવી રહ્યા છીએ, જેનાથી તમે અઢળક ઇનામ જીતી શકો છો. આ પૈસા તમારા એમેઝોન પે બેલેન્સમાં એડ થઈ જશે.
Amazon App Quiz March 25, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 25 માર્ચ, 2022ના ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોનથી તમે 15 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઈનામ તમને એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વાત એમ છે કે, એમેઝોન ઉપર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના દ્વારા કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. ઈનામની રકમ દરરોજ બદલાય છે. આજે ઈનામની રકમ 15 હજાર રૂપિયા છે. આ ક્વિઝ રમવા માટે તમારી પાસે તમારા મોબાઈલમાં Amazon એપ હોવી જરૂરી છે.
સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે. વિજેતાનો નિર્ણય લકી ડ્રો દ્વારા કરવામાં આવે છે.
- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝ રમવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.
- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.
- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.
અહીં અમે તમને આજની ક્વિઝના પાંચ પ્રશ્નો તેમજ તેમના જવાબો જણાવી રહ્યા છીએ. આજના વિજેતાનું નામ 26 માર્ચે જાહેર કરવામાં આવશે. તો રમો અને Amazon Pay બેલેન્સ તરીકે 15 હજાર રૂપિયા જીતો.