Home /News /tech /

Amazon App Daily Quiz: રવિવારે ઘરે બેઠાં જીતો 5000 રૂપિયા, એમેઝોન આપી રહ્યું છે મોકો

Amazon App Daily Quiz: રવિવારે ઘરે બેઠાં જીતો 5000 રૂપિયા, એમેઝોન આપી રહ્યું છે મોકો

Amazon એપના માધ્યમથી તમે પે બેલેન્સમાં 5,000 રૂપિયા જીતી શકો છો.

Amazon Daily Quiz 24 April, 2022: આજે તમે એમઝોન ક્વિઝમાં ભાગ લઈને ઘરે બેઠાં 5000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

    Amazon Daily Quiz 24 April, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 24 એપ્રિલે ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોનથી આજે તમે 5 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 5000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

    સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

    ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 5,000 Amazon Pay Balance.

    આ પણ વાંચો: આતુરતાનો અંત! 108MP કેમેરાવાળો Samsung Galaxy M53 5G ભારતમાં લોન્ચ

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    આ પણ વાંચો: મોટોરોલાના બે જબરદસ્ત ફોન Moto G Stylus 5G અને Moto G 5G લોન્ચ, જાણો ફીચર્સ

    પ્રશ્ન 1 – Manika Batra and which player, recently became the World No. 7 mixed doubles pair in table tennis?
    જવાબ (A) – Sathiyan Gnanasekaran

    પ્રશ્ન 2 – Who plays the role of an aspiring film director Myra Devekar in the movie ‘Bachchhan Paandey’?
    જવાબ (B) – Kriti Sanon

    પ્રશ્ન 3 – As per a recent announcement which country is set to launch a nuclear fusion reactor in space by 2027?
    જવાબ (C) – UK

    પ્રશ્ન 4 – As per Asterix Comics, which character decides to climb this statue, and ends up breaking its nose?
    જવાબ (B) – Obelix

    પ્રશ્ન 5 – This is the flag of which country?
    જવાબ (C) – Canada
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, અમેઝોન

    આગામી સમાચાર