Home /News /tech /Amazon App Quiz 23 May, 2022: જોરદાર તક! એમેઝોન પર ઘરે બેઠા જીતી શકો છો 30,000 રૂપિયા

Amazon App Quiz 23 May, 2022: જોરદાર તક! એમેઝોન પર ઘરે બેઠા જીતી શકો છો 30,000 રૂપિયા

આ SBI Small Cap Fundનું પ્રારંભીક નામ DAIWA INDUSTRIAL LEADERS FUND હતું. શરુઆતમાં આ એક લાર્જકેપ ફંડ હતું.

Amazon Daily Quiz 23 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 30,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 23 May, 2022: આજની એમેઝોન ક્વિઝ લાઇવ થઈ ગઈ છે. ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 30 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 24 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 30,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 30,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: ઈ-સ્કૂટરોમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું, કંપનીઓની આ બેદરકારીએ જોખમમાં મૂક્યો ગ્રાહકોનો જીવ!

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: ઘરને સિનેમા હોલ બનાવવા માટે SONYએ લોન્ચ કર્યા નવા Smart TV, જાણો કિંમત અને ફીચર્સ

પ્રશ્ન 1: Which packaged coffee products maker has recently secured funding from former Indian cricket team captain Virat Kohli?
જવાબ: Rage Coffee

પ્રશ્ન 2: Who among these has been conferred with Hilal-e-Pakistan in 2022?
જવાબ: Bill Gates

પ્રશ્ન 3: Which country recently became the champion of the 2022 AFC Women’s Asian Cup?
જવાબ: China

પ્રશ્ન 4: Which actor plays the role of Lord Voldemort in the famous movie adaptation of this book?
જવાબ: Ralph Fiennes

પ્રશ્ન 5: Where is this famous heritage site located?
જવાબ: England
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money, Earn money from home, Gujarati tech news