Home /News /tech /Amazon App Quiz 22 May, 2022: એમેઝોન પર પાંચ સરળ સવાલોના જવાબ આપી જીતો 1,000 રૂપિયા
Amazon App Quiz 22 May, 2022: એમેઝોન પર પાંચ સરળ સવાલોના જવાબ આપી જીતો 1,000 રૂપિયા
Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ પર 1,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.
Amazon Daily Quiz 22 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 1,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.
Amazon Daily Quiz 22 May, 2022: આજની એટલે કે 22મેની એમેઝોન ક્વિઝ લાઇવ થઈ ગઈ છે. ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 1 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 23 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 1,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.
સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 1,000 Amazon Pay Balance.
પ્રશ્ન 1 – As per the Indian Organised Biryani Market Industry report published by Technopak, which is the largest biryani brand of India? જવાબ: (A) – Dindigul Thalappakatti
પ્રશ્ન 2 – In ICC’s most valuable team of the tournament in the recently concluded Women’s World Cup, who among these was included? જવાબ: (B) – Salma Khatun
પ્રશ્ન 3 – Which country claims the Falkland Islands were stolen from it unjustly in 1833? જવાબ: (B) – Argentina
પ્રશ્ન 4 – Who among these served as the CEO of this company till 2011? જવાબ: (D) – Eric Schmidt
પ્રશ્ન 5 – This is considered as the most important natural source of which vitamin ? જવાબ: (B) – Vitamin D
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર