Amazon App Daily Quiz: આ રહ્યા આજની ક્વિઝના જવાબ, લકી વિનરને મળશે 1,000 રૂપિયા
Amazon App Daily Quiz: આ રહ્યા આજની ક્વિઝના જવાબ, લકી વિનરને મળશે 1,000 રૂપિયા
Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ પર 1,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.
Amazon App Quiz April 20, 2022: ક્વીઝ એમેઝોનની મોબાઈલ એપ (Amazon App) પર અવેલેબલ છે. આ ડેઇલી ક્વીઝ (Daily Quiz Answers)માં કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજના પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે.
Amazon App Quiz April 20, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 1,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 21 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.
પ્રશ્ન 1- Who among these recently became the fastest to reach 8000 runs in Test cricket (in terms of number of innings)?
જવાબ (A) – Steve Smith
પ્રશ્ન 2 – Palak Tiwari, seen in the music video for Harrdy Sandhu’s song ‘Bijlee Bijlee’ is the daughter of which famous television actress?
જવાબ (B) – Shweta Tiwari
પ્રશ્ન 3 – EKI Energy Services and which famous company floated a joint venture company for nature based solutions in India?
જવાબ (B) – Shell
પ્રશ્ન 4 – This is the flag of which country?
જવાબ (A) – Mauritius
પ્રશ્ન 5 – On what site is the source code of this cryptocurrency hosted?
જવાબ (D) – GitHub
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર